રવા ના ઇન્સ્ટન્ટ માલપુઆ (Rava Instant Malpua Recipe In Gujarati)

Reshma Bhatt @Reshmacook_19994383
રવા ના ઇન્સ્ટન્ટ માલપુઆ (Rava Instant Malpua Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રવો ચારી ને,ઘઉંનો, ઘી, એકદમ ચપટી સોડા
- 2
એક તપેલીમાં બધા ડ્રાય ઈનગરીઅનસનો ભેગા કરી ઘી મોણ નાખી ખીરું તૈયાર કરો
- 3
થોડી વાર લગભગ 15મીનીટ રેસ્ટ આપી
પછી એક પેણીમા તેલ ગરમ કરી તેમાં આ ખીરા માંથી માલપૂવા ઉતારી લો - 4
ચાસણી 1/5તારની થયા પછી માલપૂવા ને ચાસણી મા ડુબાડી તરત બહાર કાઢી સર્વ કરવું,,,,ઉપર બદામ પિસ્તા થી ગારનિશ કરી સર્વ કરવું, તો તૈયાર છે બધ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15448542






ટિપ્પણીઓ