મમરા ની ચટપટી (Mamra Chatpati Recipe In Gujarati)
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15448751
મમરા ને જારી માં ધોઈને કોરા કરવા મૂકી દયો હવે પેન માં તેલ મૂકી જીરું લસણ ની પેસ્ટ જીની સમારેલી ડુંગળી ટમેટું બાકીનો મસાલો નાખી તેલ માં સોતલી પકાવો પકીજય પછી મમરા નાખી હલાવો બરાબર મિક્સ થઈ જાય પછી નીચે ઉતારી ધાણા નાખો
તો તૈયાર છે મામરણી ચટપટી 2 મિનીટ માં બને એવો બાળકો માટે નાસ્તો
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ (2)