કિટકેટ મિલ્ક શેક (Kitkat Milk Shake Recipe In Gujarati)

Nisha Patel @cook_30712860
કિટકેટ મિલ્ક શેક (Kitkat Milk Shake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક મિક્સરના બારમાં બરફના ટુકડા, ચોકલેટ આઈસ્ક્રીમ, કીટ કેટ ના ટુકડા, ચોકલેટની સીરપ અને એક ગ્લાસ દૂધ એડ કરીને મિક્સરમાં પીસી લો.
- 2
હવે મિલ્ક શેક ક્લાસમાં કાઢી લો.હવે કીટ કેટ,ચોકલેટ ચિપ્સ ગાર્નીશ કરી લો.
- 3
હવે કિટકેટ મિલ્ક શેક સર્વ કરવા માટે તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
કીટ કેટ મિલ્ક શેક (Kitkat Milk Shake Recipe In Gujarati)
#GA4#Week4#milkshake#post2 Darshna Mavadiya -
ચોકલેટ મિલ્ક શેક (Chocolate Milk Shake Recipe in Gujarati)
#CCC (ફ્રેન્ડ્સ આજે મે કંઈક નવું ટ્રાય કર્યું છે જે તમારી સાથે શેર કરું છું 2 ટાઈપ કેક શેક કેક બધા ની ફેવરિટ હોય છે તો આજે એમાં થી શેક બનાવી દીધું બવ મસ્ત લાગે છે જરૂર થી ટ્રાય કરજો) Dhara Raychura Vithlani -
-
-
-
-
-
રોઝ મિલ્ક શેક (Rose Milk Shake Reicpe In Gujarati)
#SMગરમીમાં રાહત આપે એવું ટેસ્ટી rose milk shake 🌹🌹🌹 Falguni Shah -
-
-
-
-
-
ઠંડાઈ મિલ્ક શેક (Thandai Milk Shake Recipe In Gujarati)
આ મિલ્ક શેક તમે ગરમી માં બનાવી શકો છો. અહીંયા મે રોઝ સીરપ અને ઠંડાઈ પાઉડર નો ઉપયોગ કરી ને આ શેક બનાવ્યો છે. Disha Prashant Chavda -
-
ઓરીઓ શેક(Oreo Shake Recipe in Gujarati)
#GA4#WEEK4#POST2#Milk Shekઆજે મે તમારી સાથે અમારા બરોડામાં યન્ગ જનરેશન મા હોટ ફેવરિટ એવો નુકડ પે શોપની પોપ્યુલર એવો ફ્રી શેકની રેસીપી શેર કરવાની છું. આ શેક નાના બાળકો ની સાથે સાથે મોટેરાઓ ને પણ એટલો જ atrect કરે છે. કારણ કે એનો લુક જ એટલો યમ્મી હોય છે કે કાઈ ખાવાની ઈચ્છા ન હોય તો પણ આ શેક જોઈને જ પીવાની ઈચ્છા થઈ જાય છે. કહેવાય છે કે ફ્રી શેકની શરૂઆત ઓસ્ટ્રેલિયા માં પ્રથમ થઈ હતી. અને સોશિયલ મીડિયા પર તેને ટ્રેન્ડસ વધુ જોવા મલ્યો હતો. Vandana Darji -
-
-
-
-
-
ચોકલેટ પેન કેક(Chocolate pancake recipe in gujarati)
#GA4#week10#chocolateયંગ જનરેશનની ફેવરિટ છે.. Dr Chhaya Takvani -
રોઝ મિલ્ક શેક (Rose Milk Shake Reicpe In Gujarati)
#SM રોઝ વિથ મિલ્ક શેક#sharbat & milk shake challenge Jayshree Doshi -
કોકો મિલ્ક શેક (Coco Milk Shake Recipe In Gujarati)
#mr#કોકો મિલ્ક શેકઅમે સુરેન્દ્ર નગર નો ફેમસ મુરલીધર નો કોકો પીવા જઈએ તો આજે સેઈમ એના જેવો જ બનાવ્યો છે તો શેર કરું છું Pina Mandaliya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15440411
ટિપ્પણીઓ (6)