સુજી નો હલવો (Sooji Halwa Recipe In Gujarati)

Deepa Patel @Nirmalcreations
સુજી નો હલવો #શ્રાવણ
આ તેવ્હાર ના દિવસો માં હલવો તો બંતોચ હોય છે
ચાલો આજે સુજી નો હલવો બનાવિયે
સુજી નો હલવો (Sooji Halwa Recipe In Gujarati)
સુજી નો હલવો #શ્રાવણ
આ તેવ્હાર ના દિવસો માં હલવો તો બંતોચ હોય છે
ચાલો આજે સુજી નો હલવો બનાવિયે
રાંધવાની સૂચનાઓ
- 1
સુજી ને ઘી મા સરખી સેકી લો
પછી એમાં ખાંડ નાખીને મિક્સ કરો. ત્યારબાદ એમાં દૂધ નાખો. ઇલાયચી પાઉડર નાખો. કાજુ,બદામ કતરણ નાખીને મિક્સ કરો - 2
પછી એને ઢાંકીને ને થોડીક વાર થવા દો. છેલ્લે એમાં ૩-૪ ચમચી ઘી નાખો. આપડો સુજી નો હલવો તૈયાર છે
Similar Recipes
-
સુજી હલવા (Sooji Halwa Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું સૂજી એટલે કે રવા નો હલવો. આ હલવા ને આપણે ગુજરાતીમાં શીરો પણ કહીએ છીએ. સુજી હલવા ની રેસીપી ખૂબ જ સરળ છે અને ફટાફટ બની જાય છે. આ હલવો બધાને ખૂબ જ ભાવે છે આં હલવા ને આપણે દરેક તહેવાર માં પ્રસાદમાં બનાવીએ છીએ. આ શીરો આપણે સત્યનારાયણની કથામાં તો જરૂર બનાવીએ છીએ. તો ચાલો આજે આપણે સુજી ના હલવા ની રેસીપી શરૂ કરીએ.#GA4#week6 Nayana Pandya -
સોજી નો હલવો (Sooji Halwa Recipe In Gujarati)
#GA4#Week6 આપણા ગુજરાતી ઓ ના ઘર માં આ હલવો વાર તહેવારે બનતો જ હોય છે.આજે રામનવમી છે એટલે મેં આ હલવો બનાવ્યો.સત્યનારાયણ ની કથા કરીએ ત્યારે પણ મહાપ્રસાદ માં આ હલવો બનતો હોય છે. Alpa Pandya -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#MA મારાં મમ્મી ના હાથ નો હલવો અમને બધાને ખૂબ જ ભાવે છે, આજ મેં પણ તેમજ બનાવવા નો પ્રયત્ન કર્યો છે. Bhavna Lodhiya -
સુજીનો હલવો (Sooji Halwa Recipe In Gujarati)
#RC2White colour recipesરેઇન્બો ચેલેન્જ સુજીનો હલવો પૂજા અને ધાર્મિક પ્રસંગો માં પ્રસાદ તરીકે બનાવવામાં આવે છે...બાળકો અને વડીલોને સૌની પસંદ ની વાનગી છે...સત્યનારાયણ ભગવાન ની પૂજા માં ખાસ બનાવાય છે..દૂધ અને ડ્રાયફ્રુટ ઉમેરવાથી એકદમ રીચ ટેસ્ટ આવે છે. Sudha Banjara Vasani -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#GCR#cookpadgujrati ઉપવાસ માં આપણે હલવો ખાઈએ છીએ. ઘણા પ્રકાર ના હલવા બને છે. અહીં મેં દૂધી નો ખુબ સરળ રીતે હલવો બનાવ્યો છે. જે આપને ગમશે. 😍😍 Asha Galiyal -
દુધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#GA4#Week21ગોલ્ડનએપ્રોન ના વીક૨૧ ની પઝલ માં દૂધી નો હલવો બનાવ્યો છે. દૂધી નો હલવો એક એવી રેસિપી છે કે નાના મોટા દરેક ને ભાવે. દૂધી નું શાક કોઈને નહીં ભાવતું હોય પણ દૂધી નો હલવો તો દરેક ને ભાવે જ છે. આ દૂધી ના હલવા માં મેં પેંડા પણ ઉમેર્યા છે જ્યારે અમારા ઘરે આ રીતે કોઈ મિઠાઈ આવતી હોય અને કોઈ ખાતું ન હોય તો તેને આ રીતે ઉપયોગ માં લઈ એ છીએ. તમે પણ જરૂર થી ટ્રાય કરજો ખૂબ જ સરસ ટેસ્ટ આવશે. Sachi Sanket Naik -
આઈસ હલવો (Ice Halwa Recipe In Gujarati)
છપ્પન ભોગ ચેલેન્જWeek3#CB3 આઈસ હલવોઆઈસ હલવો બોમ્બે નો ફેમશ છે. આજે મેં પણ બનાવ્યો આઈસ હલવો 😋. Sonal Modha -
-
દહીં નો હલવો (curd halwa recipe in Guajarati)
#GA4 #week1 #yogurtદહીં માંથી શું બનાવી શકાય?? તો તરત જ એક રેસિપી યાદ આવે શ્રીખંડ પણ અહીં મે આપ્યું છે એનું બેસ્ટ ઓપ્શન દહીં નો હલવો. દહીં નો હલવો એ ખૂબ જ જુની અને શાહી સ્વીટ ડિશ છે જે રાજા મહારાજા ઓ ના મેન્યુ માં શામેલ હતી. આ ડીશ ઝેલાડા ના મહારાજ દ્વારા ડીસ્કવર કરવામાં આવી છે. Harita Mendha -
સોજી નો હલવો
#MDC#RB4મધસૅ ડે નિમિત્તે મેં મારી મમ્મી ને ભાવતો સોજી હલવો બનાવ્યોએના હાથમાં જાણે જાદુ છે મે સૌથી પહેલા એની પાસે થી આ હલવો જ શીખી હતી જે આજે મેં તમારી સાથે શેર કરી રહી છું મને આશા છે આ મારી રેસીપી તમને ગમશે. Hiral Panchal -
લીલાં નાળિયેર નો હલવો (Lila Nariyal Halwa Recipe In Gujarati)
શ્રાવણ / જૈન રેસિપી#SJR : લીલાં નાળિયેર નો હલવોશ્રાવણ માસ માં બધા એકટાણા ઉપવાસ કરતા હોય છે તો મેં આજે શ્રાવણ માસ સ્પેશિયલ વાનગી લીલાં નાળિયેર નો હલવો બનાવ્યો. Sonal Modha -
લાઈવ ગાજર નો હલવો (Live Gajar Halwa Recipe In Gujarati)
#LSRલગ્ન ની સીઝન હોય અને એમાં પણ ઠંડી પડતી હોય અને ગરમા ગરમ લાઈવ ગાજર નો હલવો હોય તો મજા આવી જાય છે. અને ગાજર નો હલવો બધા ને ભાવતી વાનગી છે. Reshma Tailor -
સુજી બનાના હલવા કેક (Sooji Banana Halwa Cake Recipe in Gujarati)
#GA4#Week 2સુજી બનાના હલવા કેક સ્વાદ માં એકદમ સરસ લાગે છે અને ખૂબજ જલદી જલદી થી બની જાય છે. Foram Trivedi -
ગાજર નો હલવો (Gajar Halwa in Cooker recipe in gujarati)
શિયાળા માં ફ્રેશ ગાજર મળે. ગાજર નો હલવો બનાવાની પણ મજા આવે. Richa Shahpatel -
કેસરી સુજી હલવા (Kesari Suji Halwa Recipe In Gujarati)
#સાઉથ સ્વીટ ડિશ માં કેસરી હલવો બનાવામાં આવે છે. જેને આપણે રવાનો સિરો કહીએ છીએ..માત્ર આ સિરા માં કેસર / ફૂડ કલર ઉમેરવામાં આવે છે.... Tejal Rathod Vaja -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#US"એક દીન બાબુજી ને મુજે કહા... હંસા જરા હલવા બના દેના ને... ફિર મેને બના દીયા થા... પર બદકિસ્મતી સે જળ ગયા થા પુરા... " હાહાહાહાહા આ ફેમસ વિડિઓ હમણાં બવ જોવા મળે છે. એટલે મારા બાબુજી તો નથી પણ સાસુજી છે એટલે મેં બનાવ્યો ગાજર નો હલવો. ઉતરાણ માં બંને દિવસ ગેસ્ટ હોય તો એકદિવસ ગાજર નો હલવો સર્વ કરી શકાય. મારે ત્યાં ઉતરાયણ ના દિવસે અડદિયા અને વાસી ઉતરાયણ ના દિવસે ગાજર નો હલવો ફિક્સ જ હોય છે. Bansi Thaker -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#GA4 #Week3ગાજર માં થી વિટામિન એ સારા એવા પ્રમાણમાં મળી રહે છે. મારા પતિ ને ગાજર નો હલવો ખૂબ ભાવે છે. આ હલવો હું મારી મોટી બહેન પાસે થી શીખી છું. Urvee Sodha -
દૂધી નો હલવો
#મોમનાના હતા ત્યારે મારી મમ્મી આ રીતે દૂઘી નો હલવો બનાવતી હતી અને હવે હું પણ મારા બાળકો માટે દૂઘી નો હલવો આ રીતે બનાવું છું. Jasmin Motta _ #BeingMotta -
લીલા ચણા નો હલવો (Lila Chana Halwa Recipe In Gujarati)
ફ્રેશ લીલા ચણા નો ટેસ્ટી હલવો ,બનાવવા માં બહુ સરલ અને ખાવા માં બહુ સ્વાદિષ્ટ. રાજસ્થાન અને મેવાડ નો લીલા ચણા નો હલવો પ્રખ્યાત છે,ત્યારે એને ઝાઝરીયા ના નામે ઓળખાય છે અને શિયાળા માં દરેક ઘર માં બનતું જ હોય છે. (જીંજરા) Vandna Raval -
દૂધી નો હલવો
#એનિવર્સરી#week 4#desertમારા ઘર માં બધા ને ગળ્યું ખૂબ જ ભાવે છે... એટલે આજે મેં બનાવ્યો છે આ દૂધી નો હલવો... Binaka Nayak Bhojak -
સોજી (રવા)નો હલવો. (Suji Halwa Recipe in Gujarati)
#GA4#Week6હલવા ઘણી પ્રકાર નાં બની શકે છે. દૂધી નો, ગાજર નો, સુજી નો , ઘઉં નાં લોટ નો વગેરે. અહીં GA6 નાં પઝલ માંથી "હલવો" શબ્દ નો પ્રયોગ કરવા સુજી નાં હળવા ની રેસીપી લાવી છું જો બનાવવા માઁ સરળ અને સ્વાદ થી જબરજસ્ત છે. Varsha Karia I M Crazy About Cooking -
ગાજર નો હલવો
#ઇબુક૧#પોસ્ટ 15ગાજર નો હલવો બનાવવા માટે ગાજર છીણવા માં તકલીફ પડે છે અને સમય પણ વધારે લાગે છે,તો અહીંયા મેં ગાજર ને છીણયા વગર કુકર માં દૂધ અને ગાજર ને બાફી ને હલવો બનાવ્યો છે. Dharmista Anand -
ગાજર નો હલવો(Carrot halwa recipe in Gujarati)
ગાજર નો હલવો મે ઘરમાં જ સરસ રીતે મળી રહે એવી વસ્તુ થી બનાવ્યો છે Dipti Patel -
ખારેક નો હલવો (Kharek Halwa Recipe In Gujarati)
ખારેક એ ચોમાસા માં મળતું ફળ છે. ખારેક પોષક તત્વો થી ભરપૂર છે. અહીં મેં ખારેક ના ઉપયોગ થી હલવો બનાવ્યો છે. Jyoti Joshi -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#GA4 #Week9મારા ઘર માં બધા ને બહુ ભાવે છે. અત્યારે ઉનાળા માં તો દૂધી બહુ જ સરસ મળે છે. કોઈ મેહમાન આવે તો પણ આ સ્વીટ બહુ જ સરસ લાગે છે.સ્વીટ ડીશ અને મીઠાઈ માં વપરાય છે. દૂધી નો હલવો ગરમ ગરમ લાઈવ પણ સરસ લાગે છે. જમણવાર માં પણ આ સ્વીટ હોય છે. Arpita Shah -
દૂધી હલવો (Dudhi Halwa Recipe in gujarati)
હલવા ની વાત આવે એટલે દૂધી અને ગાજર સૌથી પહેલા યાદ આવે. મેં આજે દૂધી નો હલવો બનાવ્યો છે.#GA4 #Week6 #halwa #હલવો Nidhi Desai -
સોજી નો શીરો (Sooji Shiro Recipe in Gujarati)
આ શીરો લગભગ એવું કોઈ ના હોય જેને નહી ભવતો હોય...ભગવાન ને પણ આ શીરો ધરાવાય છે. કથા, પૂજા કે માતા ની આરતી માં પણ એનો પ્રસાદ હોય જ. મારા ઘર માં બધાં નો ભાવતો છે. Kinjal Shah -
ગાજર નો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
ગાજર નો હલવો મને બહુ જ ભાવે છે, તમને ભાવે છે... Velisha Dalwadi -
ગાજર નો હલવો (Gajar નો halwa recipe in Gujarati)
શિયાળો માં ગાજર સારા મળે એટલે મારી મમ્મી ગાજર નો હલવો બનાવે .આજે એ નથી તો પણ એમનો બનાવેલ હલવો અમને યાદ આવે . કહેવત છે ને કે ' મા તે મા બીજા બધા વગડા ના વા '. ' મા વિના સુનો સંસાર ગોળ વિના મોળો કંસાર '.#MA Rekha Ramchandani -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#RC4કહેવાય છે કે દૂધી દૂધ જેવા ગુણ વાળી છે .દૂધી એ વનસ્પતિજન્ય દૂધ છે .દૂધી ની તાસીર ઠંડી હોય છે .આમ તો ઘણા લોકો દૂધી નું શાક બનાવે છે પણ ઘણા ને ભાવતું નથી .એટલે દૂધી નો જ્યુસ બનાવવા માં આવે છે કા તો હલવો , થેપલા બનાવવા માં આવે છે . Rekha Ramchandani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15422931
ટિપ્પણીઓ