રોઝ કોકનેટ રોલ (Rose Coconut Rolls Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ નારિયળ ના છીણ ને ઘીં માં ધીમે તાપે સેકો
- 2
સુગંધ આવે ને જરાક કલર બદલાઇ એટલે મિલ્ક પાઉડર ને મિલમેડ નાખી હલાવો
- 3
થોડું ઘટ્ટ જેવું થાય એટલે ખાંડ નું બૂરું નાખો
- 4
પછી ગેસ બંધ કરી ખાંડ ના બુરા ને ભેળવી દો
- 5
પછી તેમાં ગુલાબ નું એસેન્સ, ગુલાબ નો સીરપ નાખી હલાવો
- 6
થોડું ઠરે એટલે રોલ વાળી લો
- 7
પિસ્તા થી ગાર્નિશ કરો તો રોઝ કોકોનટ રોલ તૈયાર છે
Keywords
Similar Recipes
More Recipes
- ચોકલેટ કોકોનટ કૂકીસ (Chocolate Coconut Cookies recipe in Gujarat
- કોકોનટ બાઉનટી ચોકલેટ (Coconut Bounty Chocolate Recipe In Gujarati)
- બોન્ટી બાર ચોકલેટ (Bounty Bar Chocolate Recipe In Gujarati)
- ઘઉં ની કડક પૂરી (Wheat Flour Kadak Poori Recipe In Gujarati)
- ચણાની મસાલા દાળ (Chana Masala Dal Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15453589





ટિપ્પણીઓ (2)