ફ્રૂટ અને યોગટૅ પાર્ફેટ (Fruit Yogurt Parfait Recipe In Gujarati

Neelam Patel @neelam_207
ફ્રૂટ અને યોગટૅ પાર્ફેટ (Fruit Yogurt Parfait Recipe In Gujarati
રાંધવાની સૂચનાઓ
- 1
દહીં 1 કલાક મલના કપડામા બાંધીને લટકાવી મસ્કો કે હંગ કર્ડ બનાવી ને ફેટી લેવું જેથી એક રસ થઈ જાય અને તેમાં વેનીલા એસેન્સ અને મધ નાખી હલાવો.
- 2
બધા ફ્રૂટ ઝીણા કાપી લેવા. દાડમના દાણા કાઢવા. મેરી બિસ્કીટ નો ભૂક્કો કરવો.
- 3
હવે કાચ ગ્લાસ માં બિસ્કીટ નું લેયર, ફ્રુટ નું લેયર અને ઉપર યોગટ નું લેયર એમ વારાફરથી ગોઠવવા. ઈચ્છા મુજબ ગાર્નિશ કરીને સર્વ કરો. મે અહીં ઉપર બદામ તથા ક્રેનબેરી થી ગારનીશ કર્યુ છે.જે સ્વાદ માં ખૂબ ટેસ્ટી લાગે છે તેમજ હેલ્ધી પણ છે.
તૈયાર છે ફ્રૂટ યોગટૅ પાર્ફેટ. - 4
હું આશા રાખીશ કે તમે પણ બનાવો અને આ વિશે તમારો અભિપ્રાય જરૂરથી આપો. 😊
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફ્રૂટ એન્ડ યોગર્ટ પારફેટ (fruit and yogurt Parfait recipe in gujarati)
#GA4#Week1#Yoghurt Neeti Patel -
-
-
કેળા અને બ્લુબેરી ની સ્મૂથી (Kela Bluebeery smoothie recipe in Gujarati)
#GA4 #Week2 Sangeeta Ruparel -
અખરોટ ચોકોલેટ બ્રાઉની ફ્રૂટસ સલાડ અખરોટ ચોકલેટ ટાર્ટ (Walnut Chocolate Brownie Fruit s
# Walnuttwists#coockpadindia# cookpadGujarati ushma prakash mevada -
ડ્રેગન ફ્રૂટ સ્મુધી (Dragon Fruit Smoothie Recipe In Gujarati)
#CJM#SSR#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
મિક્સ ફ્રૂટ કેક(Mixed fruit cake recipe in Gujarati)
#CookpadTurns4( બર્થડે હોય અને કેક ના બને એવું તો કેમ ચાલે આજે મેં કૂક પેડ ના ચોથા બર્થડે પર ફ્રૂટ નો યુસ કરી ને કેક બનાવી છે. કૂક પેડ ના 4 બર્થડે ડે ની બધા ને ખુબ ખુબ શુભકામના ઓ ) Dhara Raychura Vithlani -
-
ડ્રેગન ફ્રૂટ સ્મુધી (Dragon Fruit Smoothie Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#SFR#SJR#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
-
ડ્રાય ફ્રૂટ શ્રીખંડ (dry fruit shrikhand recipe in Gujarati)
#વિક મીલ2સ્વીટ રેસીપી#માઇઇબુક post-7ડ્રાય ફ્રૂટ શ્રીખંડ માં સુકામેવાનો ટેસ્ટ ખૂબ જ ટેસ્ટી આવે છે. ડ્રાય ફ્રૂટ શ્રીખંડ મારો ફેવરિટ છે જેની રેસીપી હું તમારી સાથે શેર કરી રહી છું Nirali Dudhat -
-
ફ્રુઇટ કર્ડ (Fruit Curd Recipe in Gujarati)
#CookpadTurns4#Cookwithfruitsમેં અહીંયા મિક્સ ફ્રૂટ સાથે હંગ કર્ડ ,મલાઈ અને હની નો યુઝ કર્યો છે છે ટેસ્ટમાં માં ખુબ જ સરસ લાગે છે અને એકદમ ક્રિમી હોવાથી બધાને ખૂબ જ ભાવે છે બાળકો આમ ફ્રુટ નથી ખાતા હતા પરંતુ આવી રીતે બનાવવાથી ફ્રુટ પણ ખાવાનું પસંદ કરે છે Ankita Solanki -
ફ્રૂટ કસ્ટર્ડ (Fruit Custard Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpad_gujફ્રુટ કસ્ટર્ડ ઝડપથી બની જતું ડેઝર્ટ છે. ફ્રુટ કસ્ટર્ડ બધાને ભાવતું ડેઝર્ટ છે. જેમાં દૂધ, ખાંડ અને કસ્ટર્ડ પાઉડર ની મદદથી બનાવવામાં આવે છે. ફ્રુટ કસ્ટર્ડમાં પસંદગી પ્રમાણેના સિઝનલ ફ્રુટ એડ કરી શકાય છે. મારું ઓલ ટાઈમ ફેવરેટ છે. Parul Patel -
મીક્સ ફ્રૂટ પંચ(Mixed fruit punch recipe in Gujarati)
#CookpadTurns4#cookwithfruits#cookpad#cookpadindiaઅલગ અલગ ફ્રુટ ના સંગમ થી આ જ્યુસ બહુ ટેસ્ટી લાગે છે. ચાટ મસાલો આ પંચ ના સ્વાદ માં વધારો કરે છે. ઈમ્યુનીટી થી ભરપુર આ પંચ પીવાથી શરીર માં એનર્જી રહે છે. Rinkal’s Kitchen -
-
-
-
-
-
કીવી અને ડ્રેગન ફ્રૂટ જ્યુસ (Kiwi Dragon Fruit Juice Recipe In Gujarati)
#SJC#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
દહીં ફ્રુટ સલાડ (Dahi Fruit Salad Recipe In Gujarati)
#mr#milkrecipe#cookpadindia#cookpadgujarati Sneha Patel -
મિક્સ ફ્રૂટ અને ડ્રાયફ્રુટ મઠો (Mix Fruit Dry Fruit Matho Recipe In Gujarati)
#FDS#RB18#SJRઆ રેસિપી હું મારી ફ્રેન્ડ ને ડેડીકેટેડ કરું છું અને તેને યાદ કરીને આ રેસિપી બનાવી છે આ રેસિપી ઉપવાસમાં અને જૈન બંનેમાં ચાલે છે Kalpana Mavani -
ફ્રૂટ ડીશ (Fruit Dish Recipe In Gujarati)
#MBR5#Week 5ફ્રૂટ તો શરીર માટે ખુબ જ હેલ્થી છે અને વિટામિન થી ભરપૂર છે. Arpita Shah -
મિક્સ ફ્રૂટ પેનકેક (Mix Fruit Pancake Recipe in Gujarati)
#CookpadTurns4બર્થડે સેલિબ્રેશન હોય તો કંઇક સ્વીટ તો બનાવું જ પડે.. આજે મે ખૂબ ઝડપ થી બની જતી બાળકો ને ખુબ ભાવતી પેનકેક બનાવી ... આજે મે મિક્સ ફ્રૂટ પેનકેક બનાવી... જે ઘઉં ના લોટ માંથી બનાવી જે થી થોડું વધુ હેલધી બની શકે. Hetal Chirag Buch -
ડ્રાય ફ્રૂટ લસ્સી (Dry Fruit Lassi Recipe In Gujarati)
#RC2#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
મિક્સ ફ્રૂટ રાઇતું (mix fruit raitu recipe in Gujarati)
#સાઇડ રાયતા નું નામ સાંભળતા જ જમવાનું મન થાય એવું મિક્સ ફ્રૂટ રાઇતું ખુબજ સરસ લાગે છે અને હેલ્ધી પણ છે Kajal Rajpara -
દાડમ નો ફ્રૂટ સલાડ (Pomegranate Fruit Salad Recipe In Gujarati)
#RC3#week3Rainbowલાલ કલર daksha a Vaghela
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15453452
ટિપ્પણીઓ (17)