ટેન્ડર કોકોનટ આઇસક્રીમ (Tender Coconut Ice Cream Recipe In Gujarati)

Mitixa Modi @MitixaModi01
#CR
#Cookoadguj
#cookpadindia
#icecreamrecipe
Natural ફલેવર નું આ આઈસક્રીમ સરસ લાગે છે.કોકો નટ નું પાણી એક ઇમ્મુનીટી બૂસ્ટર છે ખૂબ ઓછી સામગ્રીથી આ ફટાફટ બની જાય એવું છે.
ટેન્ડર કોકોનટ આઇસક્રીમ (Tender Coconut Ice Cream Recipe In Gujarati)
#CR
#Cookoadguj
#cookpadindia
#icecreamrecipe
Natural ફલેવર નું આ આઈસક્રીમ સરસ લાગે છે.કોકો નટ નું પાણી એક ઇમ્મુનીટી બૂસ્ટર છે ખૂબ ઓછી સામગ્રીથી આ ફટાફટ બની જાય એવું છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક મિક્સર જાર મા ટેન્ડર કોકોનટ ની મલાઈ,પાણી,ફ્રેશ કોપરા ના ટુકડા અને અમૂલ નું ફ્રેશ ક્રીમ લઈ ને ક્રશ કરી લેવું.
- 2
પછી એક બાઉલ માં વ્હિપ કરેલું ક્રીમ લેવું.
તેમાં ૨ ટેબલ સ્પૂન કન્ડેન્સ્ડ મિલ્ક અને ક્રશ કરેલું મિક્સર એડ કરવું. - 3
બરાબર મિક્સ કરી ને એક કન્ટેનર મા ભરી ફ્રીઝર માં ૮ કલાક સેટ થવા મૂકવું.તો હવે ફ્રીઝર માંથી કાઢી ને ફટાફટ સર્વ કરવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15467776

ટિપ્પણીઓ (31)