કોપરા ખજૂર ના લાડુ (Kopra Khajoor Ladoo Recipe In Gujarati)

#CR
#PR
#cookpadindia
#cookpadgujarati
કોપરા અને ખજૂરના લાડુ હેલ્થ માટે પૌષ્ટિક અને ગુણકારી છે....
કોપરા ખજૂર ના લાડુ (Kopra Khajoor Ladoo Recipe In Gujarati)
#CR
#PR
#cookpadindia
#cookpadgujarati
કોપરા અને ખજૂરના લાડુ હેલ્થ માટે પૌષ્ટિક અને ગુણકારી છે....
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ખજૂરને ગરમ પાણીમાં બે કલાક માટે પલાળી રાખો. પછી વધારાનું પાણી કાઢીને પેસ્ટ બનાવી લો. બાકીની સામગ્રી રેડી કરી લો.
- 2
પેનમાં ઘી ગરમ મૂકી ડ્રાય ફ્રુટસ અને નાળિયેર નું બૂરું ગુલાબી થાય ત્યાં સુધી શેકી લો. પછી તેમાં તલ અને ખસખસ એડ કરી બે સેકન્ડ માટે સાંતળી લો.
- 3
હવે તેમાં ઓટ્સ એડ કરી સારી રીતે મિક્સ કરી લો. પછી એક પ્લેટ માં કાઢી સાઈડ માં મૂકી દો.
- 4
હવે એ જ પેન માં ઘી મૂકી ખજૂર ની પેસ્ટ ને સાંતળી લો. સંતળાઈ જાય એટલે તેને ઠંડી થવા દો. ઠંડી થાય પછી ડ્રાયફ્રુટ વાળુ મિશ્રણ અને ઈલાયચી પાઉડર એડ કરીને મિક્સ કરી લો. આ રીતે બધુ બરાબર મિક્ષ કરી લો અને મિશ્રણ રેડી કરી લો.
- 5
પછી આ મિશ્રણ માંથી નાના નાના લાડુ વાળી લો. અને તેને કોપરા ની છીણ માં રગદોડી લો... આ રીતે બધા લાડુ તૈયાર કરી લો. તો તૈયાર છે એકદમ હેલ્થી કોપરા ખજૂર ના લાડુ....
Similar Recipes
-
-
ખજૂર કોપરા ના લાડુ (Khajoor kopra na ladoo recipe in Gujarati)
ખજૂર કોપરા ના લાડુ શિયાળામાં બનાવવામાં આવે છે જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. આ લાડુ ઉતરાયણ દરમ્યાન પણ ચીકી વગેરે વસ્તુઓ ની સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. ખજૂર કોપરા ના લાડુ માં કોઈપણ પ્રકારનો માવો, લોટ અથવા તો ખાંડનો ઉપયોગ કરવામાં આવતો નથી જેને કારણે આ મીઠાઈ ખૂબ જ હેલ્ઘી મીઠાઈ નો પ્રકાર છે. આ એ ખૂબ જ સ્વાદિષ્ટ મીઠાઈ છે જે ફક્ત ખજૂર અને સૂકા મેવાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે.#MS#cookpadindia#cookpad_gu spicequeen -
સફરજન અને ખજૂર ના લાડુ (Apple Khajoor Ladoo Recipe In Gujarati)
#CDYબાળકો માટે બહુ જ હેલ્થી અને પૌષ્ટિક છે આ લાડુ. Sangita Vyas -
કોપરા ના લાડુ (kopara laddu recipe in gujarati)
#PR#GCR#Post1દેશભરમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. અહીં મેં ગણપતિ દાદાને પ્રસાદ માં ધરાવવા માટે કોપરા ના લાડુ બનાવ્યા છે. કોપરા ના લાડુ એકદમ ઝડપથી બની જાય છે અને આ લાડુ સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. Parul Patel -
-
તલ ખજૂર શીંગ ના લાડુ (Til Khajoor Shing Ladoo Recipe In Gujarati)
#US#cookpad#cookpadindia#cookpadgujaratiખાંડ નહીં, ઘી નહીં, ગોળ નહીં અને છતાં પણ પૌષ્ટિક લાડુ બનાવ્યા છે. Neeru Thakkar -
ખજૂર અને કોપરા ના લાડુ (Khajoor Kopra Ladoo Recipe In Gujarati)
શિયાળામાં ઠંડી હોય એટલે ખજૂર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે અને તેમાં પણ સૂકા મેવા નાખી ને બનાવી એટલે ખૂબ ફાયદાકારક સાબિત થાય એ .... Jalpa Darshan Thakkar -
ઓટ્સ ડ્રાયફ્રુટ ના લાડુ (Oats Dryfruits Laddu Recipe In Gujarati)
#GA4#Week15આ એક પૌષ્ટિક અને સ્વાદિષ્ટ લાડુ છે. હેલ્થ માટે પણ ખૂબ સારા રહે છે. તમે પણ ઘરે જરૂર બનાવો. Uma Buch -
ખજૂર-સ્ટફ લાડુ (Dates Stuff Ladoo Recipe In Gujarati)
#GC આ લાડુ ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. અને ફટાફટ પણ બની જાય છે. Yamuna H Javani -
કોપરા ના લાડુ (Kopra Ladoo Recipe In Gujarati)
#EBWeek16કોપરાપાક ની અંદર સ્ટફિંગ ભરીને કોપરા ના ખીર કદમ બનાવ્યા છે જે ઉપવાસમાં તહેવારોમાં બધામાં બધાના ફેવરિટ હોય છે Kalpana Mavani -
કોપરા ના ચોખાના લોટ ના લાડુ (Kopra Chokha Lot Ladoo Recipe In Gujarati)
#CRકોપરાના છીણના પુરણ થી બનતા ચોખાના લોટના અનોખા લાડુકોપરાના છીણના ઉપયોગથી બનતા મહારાષ્ટ્રીયન ચોખાના લોટના લાડુ આ લાડુ ગણેશ ઉત્સવમાં ખાસ બનાવવામાં આવે છે Ramaben Joshi -
કોપરા ગુલકંદ ના લાડુ (Kopra Gulkand Ladoo Recipe In Gujarati)
#CRઝડપથી બની જાય તેવા કોપરા તેમજ ગુલકંદ ના લાડુ જે મુખવાસ તરીકે પણ ઉપયોગમાં લઇ શકાય છે Ankita Tank Parmar -
ડ્રાયફુટ કોપરા ના લાડુ (Dryfruit Kopra Ladoo Recipe In Gujarati)
#RC3#Red Recipeમીઠા મધુરા ડ્રાય ફુટ વાળા કોપરા અને મિલ્ક પાઉડર ના લાડુ Ramaben Joshi -
રોઝ કોકોનટ લાડુ (Rose Coconut Ladoo Recipe In Gujarati)
રોઝ કોકોનટ લાડુ#DTR #દિવાળી_સ્પેશિયલ_રેસીપી#રોઝ #કોકોનટ #નાળિયેર #લાડુ#Instant #ઈન્સ્ટન્ટ#Milkmaid #મિલ્કમેડ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeદિવાળી હોય ને મીઠાઈ ના હોય.. એવું તો ના જ બને...ચાલો બનાવીએ, ઝટપટ બની જાય એવી સરસ સ્વાદિષ્ટ મીઠાઈ .. હેપી દિવાળી .. Manisha Sampat -
ખજૂર અને પલાળેલ શીંગદાણા ના લાડુ (Khajoor Paladela Shingdana Ladoo Recipe In Gujarati)
#EB#RC3#Redcolourrecipeપૌષ્ટિક અને આરોગ્યવર્ધક લાડુ: ખજૂર અને પલાળેલ શીંગદાણા ના લાડુ Krishna Dholakia -
ખજૂર કોપરા ના લાડુ (Dates Coconut Ladoo Recipe In Gujarati)
#VR#khajoorkopraladu#datescoconutladoo#cookpadgujarati Mamta Pandya -
રવા કોપરા લાડુ (Semolina Coconut Laddu Recipe In Gujarati)
#પ્રસાદ#ravakopraladdu#cookpadindia#cookpadgujarati#રવા કોપરા લાડુSonal Gaurav Suthar
-
-
-
ખજુર મોદક (Khajoor Modak Recipe In Gujarati)
#GCR#Modak#cookpadindia#cookpadgujaratiખજુર મોદક એક સરળ, સ્વસ્થ છે જે તમે આ ગણેશ ચતુર્થી માટે બનાવી શકો છો. ખાંડ મુક્ત ખજુર મોદક ખજૂરનો મુખ્ય ઘટક તરીકે ઉપયોગ કરે છે. Sneha Patel -
-
બેસન ના લાડુ (Besan Ladoo Recipe In Gujarati)
#ff3#શ્રાવણ#સાતમ આઠમ સ્પેશિયલ સાતમ આઠમ ની ફેવરિટ વાનગી આ લિસા લાડુ છે.જે ખુબ જ ટેસ્ટી બને છે. Varsha Dave -
ખજૂર ના લાડુ (Khajoor Ladoo Recipe In Gujarati)
#WLDશિયાળા નું વસાણું છે ખૂબ સરસ તબિયત માટે છે. Kirtana Pathak -
-
પૌષ્ટિક ગોળ કોપરા ના લાડુ
શિયાળા માટે ગોળ અને કોપરા ખુબજ હેલ્થ માટે ખુબજ પૌષ્ટિક છે કિડ્સ ને પન યાદશક્તિ માટે ઉપયોગી છે અને તે શિયાળા નું વસાનું ગણાય છે.#GA4#week15 Saurabh Shah -
ખજૂર ચણા સત્તુના લોટના લાડુ (Khajoor Chana Sattu Flour Ladoo Recipe In Gujarati)
#VR#MBR7Week7ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે Falguni Shah -
ખજૂર ડ્રાયફ્રુટ રોલ (Khajoor Dryfruit Roll Recipe In Gujarati)
#Immunityખજૂરમાં હિમોગ્લોબીનનું પ્રમાણ વધારે હોય છે. આમ તો છોકરાઓ ખજૂર ખાતા નથી પણ ડ્રાયફ્રુટ સાથે મિક્સ કરીને આપીએ તો ખાઈ લે છે. અત્યારે કોરોના વાયરસ ચાલી રહ્યો છે તેથી શરીરની ઈમ્યુનિટી માટે સૂંઠ ગંઠોડા પાઉડર અને ખજૂર ખૂબ જ ગુણકારી છે. Parul Patel -
-
-
More Recipes
ટિપ્પણીઓ (7)