કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કોકોનટ ખીર (Coconut Kheer Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કોકોનટ ખીર (Coconut Kheer Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કોકોનટ ખીર (Coconut Kheer Recipe In Gujarati)

Sushma vyas
Sushma vyas @sushfood
Mombasa, કેન્યા

આજે ગણેશજીને સફેદ વાનગીનો ભોગ ધરાવાનો. ચાલો ઝટપટ ખીર નોળિયેર વાળી દાદાને ધરાવીયે.

આજે ગણેશજીને સફેદ વાનગીનો ભોગ ધરાવાનો. ચાલો ઝટપટ ખીર નોળિયેર વાળી દાદાને ધરાવીયે.

વધુ વાંચો

કોકોનટ ખીર (Coconut Kheer Recipe In Gujarati)

Sushma vyas
Sushma vyas @sushfood
Mombasa, કેન્યા

આજે ગણેશજીને સફેદ વાનગીનો ભોગ ધરાવાનો. ચાલો ઝટપટ ખીર નોળિયેર વાળી દાદાને ધરાવીયે.

આજે ગણેશજીને સફેદ વાનગીનો ભોગ ધરાવાનો. ચાલો ઝટપટ ખીર નોળિયેર વાળી દાદાને ધરાવીયે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧ કલાક
૬ વ્યક્તિ માટે
  • ૧,૧/૨ લીટર દૂધ
  • ૧ વાટકી ચોખા
  • ૧/૨ વાટકી ખાંડ
  • ૧/૪ ખમણેલું નાળિયેર
  • ૧/૨ કપ નોંબિયેરનું દૂધ
  • જરૂર પ્રમાણે કાજુ, બદામ, પીસ્તા, ઇલાઈચી, કેસર
  • દૂર્વા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    દૂધને મીડીયમ તાપે ઉકાળવા મૂક્યું

    કોકોનટ ખીર (Coconut Kheer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ઉકળે ત્યાં સુધી ચોખાને ધોઈ, ચોખા ડૂબે તેટલા પાણીમાં પલાળવા મૂકવા

    કોકોનટ ખીર (Coconut Kheer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    દૂધ ઉકળે એટલે થોળી વાર હલાવી પલાળેલા ચોખા પાણી સાથે જ દૂધમાં નાખવા

    કોકોનટ ખીર (Coconut Kheer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કોકોનટ ખીર (Coconut Kheer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ચોખા સાથેનું દૂધ ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતા રહેવું. ચોખા ચડી જાય એટલે ઉકળતી ખીરમાં લીલું ખમણેલ નાળિયેર નાખવું

    કોકોનટ ખીર (Coconut Kheer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ખીર ઘટ્ટ થતી લાગે એટલે તેમાં જરૂરિયાત મુજબ કાજુ, કેસર. બદામ, પીસ્તા નાંખવા

    કોકોનટ ખીર (Coconut Kheer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    કોકોનટ ખીર (Coconut Kheer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ખીર ઘટ્ટ થાય એટલે નાળિયેરનું દૂધ ઉમેરો

    કોકોનટ ખીર (Coconut Kheer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    થોડીવાર હલાવી ખીરને બંધ કરી ઇલાઇચી નાખો. હલાવી ગણપતી બાપાને દૂર્વા રાખી ભોગ ધરાવો.

    કોકોનટ ખીર (Coconut Kheer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    કોકોનટ ખીર (Coconut Kheer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    કોકોનટ ખીર (Coconut Kheer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sushma vyas
Sushma vyas @sushfood
પર September 13, 2021 15:36
Mombasa, કેન્યા
હું વેસ્ટર્ન અને ભારતીય રસોઈ ખૂબ સ્વાદિષ્ટ બનવું છું અને રસોઈ હરીફાઈ માં ભાગ લેવાની શોખીન છું.સ્વાદ ને માણવા ને પરખવા નો શોખ છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ (14)

Megha Parmar
Megha Parmar @Meghamit
September 23, 2021 11:16
Wah... Wah... Jordar
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

નાળીયેર ખીર

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ડુંગળીયુ (Dungariyu Recipe In Gujarati)
  2. મોતીચુર ના લાડુ (Motichoor Ladoo Recipe In Gujarati)
  3. કાઠીયાવાડી કઢી ખીચડી.(Kathiyavadi kadhi khichdi in Gujarati.)
  4. ફરાળી પ્લેટર (Farali Platter Recipe In Gujarati)
  5. અંજીર આલમંડ વેઢમી (Anjeer Almond Vedhmi Recipe In Gujarati)
  1. કાચા કેળા નું શાક (Raw Banana Shak Recipe In Gujarati)
  2. ડુંગળીયુ (Dungariyu Recipe In Gujarati)
  3. પુઆ ક્રિસ્પી પૂરી (Pua Crispy Poori Recipe In Gujarati)
  4. કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15499673
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close