ડુંગળીયુ (Dungariyu Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#TT1
Post - 3
ડુંગળીયું
Mere Mann ❤ Ye Bata De Tu...
Kis aur Chala Hai Tu...
Kha Khaya Nahi Tune......
Kya khane Ja Raha Hai Tu...
Jo Hai Yuuuuuummmmilicios
Jo Hai Delicious.....
Wo Recipe kya Hai Bata....
DUNGALIYU....... Tu 1 Bar Banake Kha
DUNGALIYU...TU khud 1Bar Banake Khaaaaaaa
મેં પહેલી વાર ડુંગળીયું બનાવ્યું.... Thanks To Cookpad ..... આ વખતની #TT1 Challenge મા "ડુંગળીયુ" લાવવા બદલ.... ખૂબજ સ્વાદિષ્ટ છે.... મજ્જા પડી ગઇ બાપ્પુડી

ડુંગળીયુ (Dungariyu Recipe In Gujarati)

#TT1
Post - 3
ડુંગળીયું
Mere Mann ❤ Ye Bata De Tu...
Kis aur Chala Hai Tu...
Kha Khaya Nahi Tune......
Kya khane Ja Raha Hai Tu...
Jo Hai Yuuuuuummmmilicios
Jo Hai Delicious.....
Wo Recipe kya Hai Bata....
DUNGALIYU....... Tu 1 Bar Banake Kha
DUNGALIYU...TU khud 1Bar Banake Khaaaaaaa
મેં પહેલી વાર ડુંગળીયું બનાવ્યું.... Thanks To Cookpad ..... આ વખતની #TT1 Challenge મા "ડુંગળીયુ" લાવવા બદલ.... ખૂબજ સ્વાદિષ્ટ છે.... મજ્જા પડી ગઇ બાપ્પુડી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામ નાની ડુંગળી
  2. કાજુ
  3. ૧૨ દ્રાક્ષ
  4. ૪ ટેબલ સ્પૂનતેલ
  5. લવીંગ તજ નો ટૂકડો
  6. મરી ક્રશ કરેલા
  7. ૧ ટેબલ સ્પૂનવાટેલા આદુ અને મરચાં
  8. કળી લસણ ઝીણું સમારેલું
  9. ડુંગળી ની પ્યુરી
  10. ટામેટા ની પ્યુરી
  11. ૧/૪ ટી સ્પૂનહીંગ
  12. ૧/૨ ટી સ્પૂનહળદર
  13. ૧ ટી સ્પૂનલાલ મરચું
  14. ચપટીગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ડુંગળીની છાલ કાઢી એમાં આડા ઊભા કાપા ડુંગળી ની નીચેનો થોડો ભાગ રહેવા દઇ કરો.... એક પેન માં તેલ ગરમ થયે એમાં દ્રાક્ષ ફુલે ત્યાં સુધી તળી.... બહાર કાઢી એમાં કાજુ તળી લો.... હવે એમાં કાંદા નાંખી બ્રાઉન થવા દો અને પછી એને બહાર કાઢો

  2. 2

    પેન માં ૨ ટેબલ સ્પૂન તેલ રહેવા દઇ બાકીનુ તેલ કાઢી લો...હવે પેન માં પહેલા લવીંગ તજ મરી નો પાઉડર ત્યાર બાદ વાટેલા આદુ મરચાં અને લસણ ની પેસ્ટ સાંતળો...હવે કાંદા ની પેસ્ટ સાંતળો.... તેલ ઉપર આવે એટલે ટોમેટો પ્યુરી નાંખો ઢાંકણ ઢાંકી ને થવા દો અને તેલ ઉપર આવે એટલે હીંગ, હળદર, લાલ મરચું અને ગરમ મસાલો નાખો... તેલ છૂટે ત્યારે ૧ કપ પાણી નાંખી હલાવો... હવે બીજું ૧.૫ કપ પાણી નાંખો

  3. 3

    ઉબાલ આવે એટલે બધી ગ્રાઇન્ડેડ સામગ્રી નાંખો....... રસો ઘટ્ટ થાય એટલે ડુંગળી નાંખી ૫ મિનિટ ધીમાં તાપે થવા દો...હવે ગોળ નાખો.... થોડી વાર પછી ગેસ બંધ કરી દો

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes