કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પુને મિસળ (Pune Misal Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પુને મિસળ (Pune Misal Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પુને મિસળ (Pune Misal Recipe In Gujarati)

Rina Raiyani
Rina Raiyani @cook_RINA
Surendranagar

#TT2

#TT2

વધુ વાંચો

પુને મિસળ (Pune Misal Recipe In Gujarati)

Rina Raiyani
Rina Raiyani @cook_RINA
Surendranagar

#TT2

#TT2

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

40/45 મિનીટ
6 વ્યક્તિ
  1. 1 કપમગ ફણગાવેલા
  2. 1 કપમઠ ફણગાવેલા
  3. મીઠું સ્વાદ મુજબ
  4. 1/2હળદર
  5. ➡️ મિસળ ની ગ્રેવી બનાવવા માટે
  6. 4/5 નંગટામેટાં સમારેલાં
  7. 4 નંગકાંદા સમારેલાં
  8. 4 ટી સ્પૂનકોપરા નું છી ન
  9. 2 ટી સ્પૂનલાલ મરચું પાઉડર
  10. 1 ટી સ્પૂનમિસળ મસાલો (ગરમ મસાલો પણ ચાલે)
  11. 1 ટી સ્પૂનધણાજીરુ
  12. મીઠું સ્વાદ મુજબ
  13. 2 ટી સ્પૂનઆદુ લસણ ની પેસ્ટ
  14. 2ચમચા તેલ
  15. ➡️ મિસળ ના વઘાર માટે ની સામગ્રી
  16. 2 ચમચા તેલ
  17. 1/3 ટી સ્પૂનરાઇ
  18. 8/10લીમડા ના પાન
  19. ચપટીહિંગ
  20. 1 ટી સ્પૂનકાશ્મીરી લાલ મરચું
  21. 1 ચમચીલીંબુ નો રસ
  22. ➡️ સર્વિંગ માટે
  23. પાવ
  24. ચવાણું
  25. ઝીણાં સમારેલાં કાંદા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

40/45 મિનીટ
  1. 1

    સો પ્રથમ મગ મઠ ને કૂકર માં 3 ગ્લાસ પાણી, હળદr, મીઠું એડ કરી 2 સિટી કરી લેવી.

  2. 2

    હવે એક પેનમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે કાંદા નો વઘાર કરવો 5 મિનીટ બાદ તેમાં ટામેટાં અને આદું લસણ ની પેસ્ટ એડ કરી 2/4 મિનીટ સાંતળો

  3. 3

    ત્યાર બાદ તેમાં બધા મસાલા એડ કરી દો ને સરખું મિક્સ કરી ને ગેસ બંધ કરી ઠંડુ થવા દો ઠંડી થાય પછી મિક્સર માં ક્રશ કરી લો.

  4. 4

    ત્યાર બાદ એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ મૂકો રાઈ તતડે એટલે હિંગ ને લીમડા ના પાન એડ કરો

  5. 5

    ત્યાર બાદ તેમાં બાફેલાં મગ મઠ નો વઘાર કરો ને તેમાં મરચું પાઉડર, રેડ્ડી કરેલી ગ્રેવી, લીંબુ નો રસ મીઠું એડ કરી 7/8 મિનીટ સુધી ઉકળવા દો,

  6. 6

    પછી ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો.

    પુને મિસળ (Pune Misal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પુને મિસળ (Pune Misal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Rina Raiyani
Rina Raiyani @cook_RINA
પર September 22, 2021 17:06
Surendranagar
cooking is my passion
વધુ વાંચો

ટિપ્પણીઓ (10)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
September 30, 2021 19:01
WaH...WAH😋😋👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સેફ્રોન મિલ્ક કેક (Saffron milk cake recipe in Gujarati)
  2. પનીર પસંદા (Paneer Pasanda recipe in Gujarati) (Jain)
  3. જૈન મિસળ પાઉં (Jain Misal Pav Recipe In Gujarati)
  4. કોથંબીર વડી વફલ (Kothambir Vadi Waffle Recipe In Gujarati)
  5. સોજી ના શીરો સત્ય નારાયણ ના પ્રસાદ (Sooji Sheera Satyanarayan Prasad Recipe In Gujarati)
  1. ટોઠા (Totha Recipe In Gujarati)
  2. પનીર રાઈસ ખીર (Paneer Rice Kheer Recipe In Gujarati)
  3. ચોકો ડ્રિપ કોફી (Choco Dripp Coffee Recipe In Gujarati)
  4. પુના મિસળ (Puna Misal Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15535796
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close