કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
માખણ મિસરી (Makhan Misri Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
માખણ મિસરી (Makhan Misri Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

માખણ મિસરી (Makhan Misri Recipe In Gujarati)

Janki K Mer
Janki K Mer @chef_janki

#mr
#Coopadgujrati
#CookpadIndia
આજે મેં ઘર ના દૂધની મલાઈ માથી બનતું માખણ બનાવ્યું છે. અને સાથે મિસરી પણ છે. જે કાનુડા નું સૌથી પ્રિય છે. માખણ મિસરી જો મલી જાય ને તો બીજું કાંઈ ના જોઈએ. આ માખણ ને પણ આપણે બ્રેડ ઉપર લગાવીને, રોટલી માં લગાવી ને માથે બૂરું ખાંડ નાખીને તેનો રોલ કરી ને ખાતા હોઈએ છીએ. ખાસ કરીને જ્યારે શિયાળાની ઋતુમાં રોટલા સાથે તો બોવ જ સરસ લાગે છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
  • 1મોટી પવાલી દૂધની મલાઈ
  • 1 કપછાશ
  • પાણી જરૂર મુજબ (માખણ ધોવા માટે)
  • મિસરી (સાકર) સર્વ કરવા માટે જરૂર મુજબ
  • ગાઁનિશીંગ માટે:-
  • તુલસી ના પાન
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ 8-9 દિવસ સુધી એક પવાલી માં દૂધ ની મલાઇ કાઢો અને દરરોજ ફ્રીજ મા મૂકી દો.

  2. 2

    હવે તેમાં છાશ નાખી ને મેળવી દો. પછી તેને 7-8 કલાક સુધી બહાર રહેવા દો. પછી તેને 4-5 કલાક સુધી ફ્રીજ મા રાખી દો.

  3. 3

    પછી ફ્રીજ માથી બહાર કાઢી 30 મિનિટ સુધી રહેવા દો. પછી તેને એક મોટા વાસણમાં લઈ તેમાં બ્લેનડર ફેરવવું જેથી માખણ છુટું પડી જાશે. પછી તેને એક લોયામા કાઢી લો અને 2-3 વાર ચોખ્ખા પાણીમાં ધોઇ લો.

  4. 4

    હવે માખણ તૈયાર છે તેને મિસરી સાથે સર્વ કરો.

    માખણ મિસરી (Makhan Misri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    માખણ મિસરી (Makhan Misri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    માખણ મિસરી (Makhan Misri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    માખણ મિસરી (Makhan Misri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    માખણ મિસરી (Makhan Misri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    માખણ મિસરી (Makhan Misri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    માખણ મિસરી (Makhan Misri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Janki K Mer
Janki K Mer @chef_janki
પર September 24, 2021 11:27

ટિપ્પણીઓ (33)

Ketki Dave
Ketki Dave @ketki_10
September 27, 2021 11:43
WAH.....WAH
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Top Search in

  1. 1st for દળેલી સુગર

Keywords

બટર દળેલી સુગર

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મલાઇ કુલ્ફી(Malai Kulfi Recipe In Gujarati)
  2. પંજાબ ની ફેમસ ડોડા બરફી (Punjab Famous Doda Barfi Recipe In Gujarati)
  3. પનીર ચીલી (ડ્રાય)(Paneer Chilli recipe in Gujarati)
  4. મટકા કુલ્ફી (Matka Kulfi Recipe In Gujarati)
  5. ઓરીઓ સ્ટફ્ડ કુકીઝ (Oreo Stuffed Cookies Recipe In Gujarati)
  1. કેસર પિસ્તા મઠ્ઠો (Kesar Pista Matho Recipe In Gujarati)
  2. સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
  3. વેનીલા ફ્રૂટ લસ્સી (Vanilla Fruit Lassi Recipe In Gujarati)
  4. ધંઉ ની સેવ નું દૂધ (Wheat Sev Milk Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15541573
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close