કેસર પિસ્તા મઠ્ઠો (Kesar Pista Matho Recipe In Gujarati)

Colours of Food by Heena Nayak
Colours of Food by Heena Nayak @kaushik

#mr
#Kesar_pista_matho
મઠ્ઠો ઘરે ખૂબ જ સરળતા થઈ બનાવી શકાય છે.

કેસર પિસ્તા મઠ્ઠો (Kesar Pista Matho Recipe In Gujarati)

#mr
#Kesar_pista_matho
મઠ્ઠો ઘરે ખૂબ જ સરળતા થઈ બનાવી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 જ મિનિટ
2 વ્યકિત માટે
  1. 500 ગ્રામમોળુ દહીં
  2. 100 ગ્રામખાંડ
  3. 1/4 ચમચીઈલાયચી પાઉડર
  4. 1/4 કપપિસ્તા
  5. 2 ચમચીકેસર વાળુ દૂધ

રાંધવાની સૂચનાઓ

10 જ મિનિટ
  1. 1

    સૌપ્રથમ મોળા દહીંને કપડામાં બાંધી પાણી કાઢી લેવું. આ રીતે મસ્કો તૈયાર કરો.200 ગ્રામ જેટલો મસ્કો તૈયાર થશે.

  2. 2

    મસ્કો અને ખાંડને સ્ટીલની ચાળણીથી ચાળવાં. તેમાં ઇલાયચી પાઉડર,પીસ્તા ના ટુકડા, કેસર વાળું દૂધ નાંખી લો મિક્સ કરી લો.

  3. 3

    ત્યાર પછી તેને ફ્રિઝમાં ઠંડો કરવા મૂકો.3 થી 4 કલાક માટે ફ્રીજમાં મૂકી દો. પછી બહાર કાઢી ઉપર પીસ્તા થી ગાર્નિશ કરો અને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Colours of Food by Heena Nayak
પર
પરંપરાગત અને આધુનિક રસોઈ બનાવવી અને ફ્યુઝન કરવુ ખૂબજ પસંદ છે.
વધુ વાંચો

Similar Recipes