ધંઉ ની સેવ નું દૂધ (Wheat Sev Milk Recipe In Gujarati)

sneha desai @cook_040971
ધંઉ ની સેવ નું દૂધ (Wheat Sev Milk Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલીમાં ઘી મુકી ધંઉ ની સેવ ને શેકી લો. થોડી શેકાઈ જાઈ એટલે દુધ નાખી દો. હવે આ સેવને દૂધ મા ચેડવવાની છે. ધીમા ગેસે ૧૦ મીનીટ થશે પછી ધંઉ ની સેવ ચડી જાય પછી તેમાં ખાંડ નાખી દો.
- 2
૫,૭ મીનીટ રેહવા દો પછી ઇલાયચી ને વાટીને તેનો પાઉડર બનાવી નાખો. બદામ ને કાપી ને નાખો. હવે આ સેવનું દૂધ તૈયાર છે ગરમાગરમ સવ કરો અથવા ફીઝ મા ઠડું કરી ચીલ સર્વ કરો. બદામ અને ઇલાયચી થી ગાનિસ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કેસર પેડા નો પ્રસાદ (Kesar Penda Prasad Recipe In Gujarati)
#DIWALI2021#mr#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
ખજૂર ડ્રાયફ્રુટ દૂધ (Khajoor Dryfruit Milk Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
-
-
-
-
-
-
-
શેકેલા પેંડા નો પ્રસાદ (Shakela Penda Prasad Recipe In Gujarati)
#DIWALI2021#mr#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
ઘઉં ની સેવ (Wheat Flour Sev Recipe In Gujarati)
#HR#cookpadgujrati ઘઉં ની સેવ એક વિસરાતી વાનગી છે પેહલા લોકો હોળી પર ઘઉં ની સેવ બનાવતા હતા આ સેવ ખાવા માં ખૂબ જ સરસ લાગે છે Harsha Solanki -
-
દૂધ નાં પેંડા (Milk Peda Recipe In Gujarati)
ઘરે જ દૂધ માંથી એકદમ બહાર જેવા પેંડા બની જાય છે.જે સ્વાદ માં પણ ખુબ સરસ લાગે છે. Varsha Dave -
દૂધ પાક (Doodh Paak Recipe In Gujarati)
#mr#cookpadindia#cookpadgujarati#milkreceipechallenge khushbu patel -
-
સેવ નો દૂધ પાક(sev no dudhpaak in Gujarati)
#વિકમિલ૨ #સ્વીટ #માઇઇબુક #પોસ્ટ ૯ Bansi Chotaliya Chavda -
-
સેવ ની બિરંજ (Sev Biranj Recipe In Gujarati)
#SSR નામ સાંભળતાં જ પહેલા ના દિવસો યાદ આવી જાય. શિરો બિરંજ ખીર દૂધપાક ગળી બુંદી ટે્ડીશનલ મીઠાઇ માં આગવું સ્થાન હોય દિવાળી ના તહેવાર માં 11રસ થી 5 સુધી મીઠાઈ ઓ બનતી. HEMA OZA -
ઘઉં ની સેવ નો શીરો (Wheat Sev Sheera Recipe In Gujarati)
#HR#Holi recipe challenge#cookpad Gujarati Jayshree Doshi -
દૂધ પૌંઆ (Doodh Poha Recipe In Gujarati)
#TRO#દૂધ પૌઆ#શરદ પૂનમ સ્પેશિયલ#COOKPADGUJRATI#COOKPADINDIA#COOKSANAPCHALLENGE sneha desai -
-
-
ઘઉં ની સેવ ની બિરંજ (Wheat Flour Sev Biranj Recipe In Gujarati)
# ઘઉં ની સેવ હોળી માં તો ખવાય જ છે પણ એ પછી પણ અમારા ઘરે બનતી હોય છે એની બિરંજ બનાવી ને કે બાફી ને ઉપર ઘી અને દળેલી ખાંડ નાંખી ને. તે જમવા ની સાથે કે ડેઝર્ટ તરીકે પણ ખવાય છે. Alpa Pandya -
ઘઉં ની મીઠી સેવ (Wheat Sweet Sev Recipe In Gujarati)
# Week end Recipe#cook paid Gujarati Nisha Ponda -
-
-
બીરંજ સેવ (Biranj Sev Recipe In Gujarati)
#SSR આ એક સ્વીટ છે જે વાર તહેવારે બનાવવા માં આવે છે. Varsha Dave -
ઘઉં ની સેવ બીરંજ (Wheat Sev Biranj Recipe In Gujarati)
#HR#Holi recipe challenge#cookpad Gujarati Jayshree Doshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15539265
ટિપ્પણીઓ (17)