#TT3
સો પ્રથમ એક મિક્ષી જાર માં બધી સામગ્રી મિક્સ કરો ને તેને કરકરી પીસી લો.
હવે તેમાં ઇનો એડ કરી દો.પછી નાનાં નાનાં બોલ્સ બનાવી ગરમ તેલ માં તળી લો
ગરમ ગરમ ફલાફલ ને હમસ સાથે સર્વ કરો
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ (9)