ફલાફલ (Falafel Recipe In Gujarati)

Rina Raiyani
Rina Raiyani @cook_RINA
Surendranagar
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30/35 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 1 કપપલાળેલા કાબુલી ચણા
  2. 2 નંગસમારેલાં કાંદા
  3. 5/6કળી લસણ
  4. નાનો ટુકડો આદું
  5. 2/3 નંગલીલાં મરચાં
  6. 1લીંબૂ નો રસ
  7. 1/3 કપસમારેલી કોથમીર
  8. 1 ટી સ્પૂનજીરું
  9. મીઠું સ્વાદ મુજબ
  10. 1 ટી સ્પૂનઈનો
  11. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

30/35 મિનિટ
  1. 1

    સો પ્રથમ એક મિક્ષી જાર માં બધી સામગ્રી મિક્સ કરો ને તેને કરકરી પીસી લો.

  2. 2

    હવે તેમાં ઇનો એડ કરી દો.પછી નાનાં નાનાં બોલ્સ બનાવી ગરમ તેલ માં તળી લો

  3. 3

    ગરમ ગરમ ફલાફલ ને હમસ સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rina Raiyani
Rina Raiyani @cook_RINA
પર
Surendranagar
cooking is my passion
વધુ વાંચો

Similar Recipes