કેસરીયા પનીર રોલ્સ (Kesariya Paneer Rolls Recipe In Gujarati)

Colours of Food by Heena Nayak @kaushik
#DIWALI2021
#kesariyapaneerrolles
પનીર ની આ મીઠાઈ તમે પણ બનાવજો ખૂબ જ ઝડપથી બની જાય છે,(એટલે કે 5 જ મિનિટ મા)ટેસ્ટ મા પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
કેસરીયા પનીર રોલ્સ (Kesariya Paneer Rolls Recipe In Gujarati)
#DIWALI2021
#kesariyapaneerrolles
પનીર ની આ મીઠાઈ તમે પણ બનાવજો ખૂબ જ ઝડપથી બની જાય છે,(એટલે કે 5 જ મિનિટ મા)ટેસ્ટ મા પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા પનીર ને છીણી લો,તમે છીણી થી અથવા મિકસર મા ક્રશ કરી શકો છો.
- 2
હવે એક પ્લેટ મા કે બાઉલમા લઈ લો. હાથ થી મસળી તેમા ખાંડ, ઈલાયચી પાઉડર અને કેસર વાળુ દૂધ મિક્સ કરી લો.બધુ બરાબર મિક્સ કરી રોલ્સ બનાવી લો.
- 3
હવે એક પ્લેટ મા લઈ તેના પર કેસર લગાવી દો, જેથી મીઠાઈ દેખાવ મા પણ સુંદર લાગે.તો 5 જ મિનિટ મા બની જાય એવી સ્વાદિષ્ટ મીઠાઈ તૈયાર છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15569965

ટિપ્પણીઓ (8)