મિલ્ક કેક (Milk Cake Recipe In Gujarati)

Riddhi Dholakia
Riddhi Dholakia @RiddhiJD83
શેર કરો

ઘટકો

એક કલાક
ચાર વ્યક્તિ
  1. 1+1/2 લીટર ફૂલ ફેટ દૂધ
  2. લીંબુનો રસ
  3. 1-1/2 કપ મિલ્ક પાઉડર
  4. ખાંડ સ્વાદ મુજબ (અહીં મેં એક મોટો વાટકો વાપરી)
  5. ૨ - ૩ ચમચી ઘી
  6. ગાર્નિશીંગ માટે બદામની કતરણ

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    સૌપ્રથમ દૂધમાં ખાંડ મિલ્ક પાઉડર ભેળવી જાડા તળિયાના વાસણમાં ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરો ત્યારબાદ થોડી વાર ઉકળે એટલે તેમાં ગેસ ધીમો કરી થોડો થોડો લીંબુનો રસ ભેળવતા જાઓ અને સતત હલાવતા રહો. દૂધ 1/2 બળવા આવે એટલે તેમાં એકથી દોઢ ચમચી ઘી ઉમેરો.

  2. 2

    દૂધમાંથી પાણી સંપૂર્ણ બળી જાય ત્યાં સુધી તેને સતત હલાવતા રહો જેથી તળિયે ચોંટે નહીં.અને છેલ્લે ફરીથી એક ચમચી ઘી ઉમેરી અને સંપૂર્ણ લચકા જેવું તૈયાર થાય એટલે મોલ્ડ માં ઘી થી ગ્રીસ કરી અને સેટ કરી દો.

  3. 3

    તો તૈયાર છે..એકદમ બહાર જેવી દાણાદાર મિલ્ક કેક જેને ઉપરથી બદામ ની કતરણથી ગાર્નિશ કરી અને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Riddhi Dholakia
Riddhi Dholakia @RiddhiJD83
પર
If you think well, you cook well.😘🍱🍜☕🍹🍨🍢🥘
વધુ વાંચો

ટિપ્પણીઓ (17)

Reechesh J Chhaya
Reechesh J Chhaya @ReecheshChhaya
એટલે થાબડી એ જ ને કે અલગ?

Similar Recipes