મસાલા ફ્રેન્ચ ફ્રાય (Masala french fry Recipe In Gujarati)

Ekta Pinkesh Patel @ekta5190
#suhani મેં સુહાની બેનની આ રેસિપી જોઈને મસાલા ફ્રેન્ચ ફ્રાય બનાવી છે.
મસાલા ફ્રેન્ચ ફ્રાય (Masala french fry Recipe In Gujarati)
#suhani મેં સુહાની બેનની આ રેસિપી જોઈને મસાલા ફ્રેન્ચ ફ્રાય બનાવી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકાને છોલીને લાંબી ફ્રેન્ચ ફ્રાય ની જેમ કટ કરી લો. પછી તેને 1/2તપેલી ગરમ ઉકળતા પાણી માં નાખો. અને તેને બે મિનિટ માટે ઉકળવા દો.
- 2
ફ્રેન્ચ ફ્રાય અધકચરી બાફીને તેને ઠંડા પાણીથી ધોઈ લો પછી તેને ફ્રીઝમાં મૂકી દો. ફ્રીજ માંથી બહાર કાઢીને તેને કોરા કપડાથી લૂંછી લો અને કોરી કરી દો.
- 3
તેને ગરમ તેલ માં તળી લો તળાઈ જાય પછી તેની ઉપર મીઠું અને લાલ મરચું પાઉડર ભભરાવી લો અને ગરમ ગરમ કેચ અપ સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15625808

ટિપ્પણીઓ (4)