બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)

daksha a Vaghela
daksha a Vaghela @cook_30956271
Kuwait
શેર કરો

ઘટકો

2 સર્વિંગ્સ
  1. 1 વાટકીચોખાના પોવા
  2. 1 વાટકીશીંગ દાણા
  3. 1લીલું મરચું
  4. 2 બટાકા
  5. 1લીંબુ
  6. 1ટામેટું
  7. મીઠુ જરુર મુજબ
  8. 1 ચમચીહળદર
  9. 1 ચમચીરાઈ
  10. 3 ચમચીટૂટી ફ્રૂટી
  11. 1 ચમચીજીરુ
  12. લીમડાના પાન
  13. 3 ચમચીતેલ
  14. 1 ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    હવે પેલા પોવા ને કાણા વાળા જાર મા 5 મીનીટ સુધી પલાળી દો

  2. 2

    હવે એક કપડામાં કોરા કરી પોળ કરી લો પછી મરચા બટાકા ટામેટાં જીણા સમારી લો

  3. 3

    હવે એક કડાઇ મા તેલ મૂકી તેની અંદર રાઈ જીરૂ હીંગ નાખો પછી લીમડા ના પાન નાખી શીંગદાણા નાખો સમારેલા ટામેટા લીલા મરચા બટાકા નાખી સાતળો 5 મીનીટ સુધી ઢાંકી રહેવાદો

  4. 4

    પછી હળદર મીઠું લાલ મરચું પાઉડર પોવા લીંબુ નો રસ ખાંડ મીઠુ નાખી બરાબર મીક્સ કરી લો 2 મિનિટ સુધી ઢાંકી રહેવાદો પછી ટૂટી ફુટી લીલા ધાણા નાખો

  5. 5

    હવે એક પ્લેટ મા કઢી સવ કરો તૈયાર છે એકદમ ટેસ્ટી પોવા બટાકા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
daksha a Vaghela
daksha a Vaghela @cook_30956271
પર
Kuwait

Similar Recipes