ત્રિરંગી કુલ્ફી (TriColour Kulfi Recipe In Gujarati)

૧૪ નવેમ્બર ને ચિલ્ડ્રન્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. તો મે ચિલ્ડ્રન્સ ડે નિમિત્તે મારા દિકરા માટે આ ત્રિરંગી કુલ્ફી બનાવી છે.
મારા દિકરા ને કુલ્ફી, આઈસ્ક્રીમ બહુ ભાવે છે. એટલે થોડા થોડા દિવસે એની કુલ્ફી ની ફરમાઈસ હોય છે. તો હું એના માટે અલગ અલગ પ્રકાર ની કુલ્ફી બનાવું છું.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દૂધ માં મિલ્ક પાઉડર ઉમેરી ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળવું છેલ્લે ખાંડ ઉમેરી મિક્ષ કરી લેવું
- 2
કુલ્ફી ના મિક્ષ્ચર ને ૩ ભાગ માં કરી લેવું
- 3
૧ ભાગ માં રોઝ સીરપ અને બીજા ભાગ માં મેંગો રસ ઉમેરી દેવું અને બરાબર મિક્ષ કરી લેવું
- 4
હવે કુલ્ફી મોલ્ડ માં થોડુ થોડું યલો કુલ્ફી ભરી ફ્રિઝર માં સેટ કરવી થોડી સેટ થાય એટલે વ્હાઈટ કુલ્ફી ભરવી એને પણ સેટ કરી લેવી સેટ થાય એટલે રોઝ કુલ્ફી ભરી લેવી અને સેટ કરી લેવું
- 5
૮ કલાક માટે કુલ્ફી સેટ કરી સર્વ કરવી. તો તૈયાર છે ત્રિરંગી કુલ્ફી.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (4)