જોટા (Jota Recipe In Gujarati)

Rekha Vora
Rekha Vora @rekhavora

#cookpadindia (બ્રેડ) જોટા

જોટા (Jota Recipe In Gujarati)

#cookpadindia (બ્રેડ) જોટા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મિનિટ
2 વ્યક્તિ
  1. 3પાઉ
  2. 1બાફેલું બટાકુ
  3. 2 ચમચીમસાલા શીંગ
  4. 3 ચમચીલસણ ની ચટણી
  5. ૧/૨ નાની ચમચીમરચું
  6. જરૂર મુજબ મીઠું

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    વાટકીમાં લસણ ની ચટણી સેજ ઢીલી કરો બટાકા છોલી સમારી મીઠું મરચું નાખી હલાવી લ્યો

  2. 2

    પાઉ માં કાપો પાડી વચ્ચે લસણ ની ચટણી બને ભાગ માં લગાવી બટાકા અને મસાલા શીંગ નાખો

  3. 3

    તૈયાર છે સ્વાદિષ્ટ (બ્રેડ) જોટા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rekha Vora
Rekha Vora @rekhavora
પર

ટિપ્પણીઓ

Similar Recipes