રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા બનને લોટ ને ચાળી મિક્ષ કરવુ. પછી તેમા તેલ સિવાય બધી વસ્તુઓ નાખી બરોબર મિક્ષ કરવુ પછી તેમા જરુર મુજબ પાણી ઉમેરી કઠણ લોટ બાંધવો. દસ મિનિટ ઢાંકીને રાખો.
- 2
હવે સંચા ને તેલ થી ગ્રીસ કરી તેમા જરુર મુજબ બાંધેલ લોટ નાખી પેપર પર ચકરી પાડી લેવી બધી.દસ/પંદર મિનીટ સુકાવા દેવી.
- 3
હવે તેલ ગરમ કરવા મૂકો બરાબર ગરમ થાય એટલે તેમાં ચકરી નાખી ઘીમાં તાપે ગુલાબી રંગ ની તળી લેવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઈન્સ્ટન્ટ ચકરી (Instant Chakri Recipe In Gujarati)
#CB4 છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ- ૪લોટ બાફવાની માથાકૂટ વગર.. બિલકુલ થોડી સામગ્રીથી ઝડપથી બનતી ક્રીસ્પી અને ચેસ્ટી ચકરી. Dr. Pushpa Dixit -
ચોખા ના લોટ ની મેથી ચકરી (Rice Flour Methi Chakri Recipe In Gujarati)
#CB4છપ્પન ભોગ રેસીપી ચેલેંજ Parul Patel -
-
-
ચોખા ની ચકરી (Chokha Chakri Recipe In Gujarati)
#CB4#week4#DFT#છપ્પન ભોગ રેસિપી ચેલેન્જચકરી અમારા ઘર માં બધાં ને બહુ ભાવે છે તો આજે મેં ચોખા ની ચકરી બનાવી છે તો શેર કરું છું Pina Mandaliya -
-
-
-
-
ચકરી (Chakri Recipe In Gujarati)
છપ્પન ભોગ ચેલેન્જWeek 4#CB4 ચકરીદિવાળી નાસ્તા મા લગભગ બધા ના ઘરમાં ચકરી તો બનતી જ હોય છે નાના મોટા સૌ ને ચકરી તો ભાવે જ. ચા સાથે સરસ લાગે છે. Sonal Modha -
મગ ની દાળ ની કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)
#CB9 (છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ) Trupti mankad -
-
-
મલ્ટીગ્રેન ચકરી (Multigrain Chakri Recipe In Gujarati)
#CB4#cookpadindia#cookpadgujaratiમેં આમાં રાજગરા નો લોટ ઉમેરી ને ચકરી બનાવી છે. Bhumi Parikh -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15700289
ટિપ્પણીઓ