બેબી પાલક પરોઠા (Baby Palak Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પાલક ને ધોઇ ને કોરી કરી ઝીણી સમારી લેવી. એક ચમચી તેલ મૂકી સહેજ શેકી લેવી
- 2
હવે તેમાં મીઠું, હળદર ઉમેરી ને મિક્સ કરી લો,
- 3
હવે તેમાં ઘઉંનો લોટ, રવો ઉમેરો તેમાં તેલ નું મોણ અને દહીં ઉમેરીને મિક્સ કરો. બધું મિક્સ થઈ જાય એટલે જરૂર મુજબ જ પાણી લઇ લોટ બાંધો
- 4
પાંચથી સાત મિનિટ લોટને રહેવા દહીં તેમાંથી નાના લૂઆ કરો અને બેબી પરોઠા વણી લો. અહીં મેં પરોઠાને તળાજા છે પરંતુ જો તમે ઈચ્છો તો ઘી અથવા બટરમાં શેકી ને પણ કરી શકો છો
- 5
નાના બાળકોને ટોમેટો કેચપ સાથે પરોઠા ખાવા માં ખૂબ જ મજા આવશે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15746796







ટિપ્પણીઓ (9)