રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેથીને ઝીણી સમારી ધોઈને મૂકવી લસણની મરચા ને ઝીણા કુટી લેવા બધા લોટ મિક્સ કરવા પછી તેમાં બધા મસાલા લસણ લીલા મરચા વગેરે નાખો પછી સુકા મસાલા નાખો મીઠું નાખો દહીં એડ કરો ખાંડ એડ કરો મેથી એડ કરો બધું બરાબર મિક્સ કરી જોઈતા મુજબ પાણી રેડી લોટ બાંધો લોટ બાંધતી વખતે થોડા તલ નાખવા થોડા તલ રહેવા દેવા જે આપણે વણતી વખતે લઈશું લોટ બાંધી ને તૈયાર કરો
- 2
જ્યારે આપણે ઢેબરા બનાવવા માટે લુઓલઈએ હવે તેને બન્ને સાઇડથી તલ લગાવવા પછી તેને લોટનું અટામણ લઈ ને થોડાક જાડા વણવા પછી તેને શેકવા ઢેબરા ની શેકતી વખતે તેમાં તેલ નાખવું તેલ વધારે નાખવાથી એકદમ સોફ્ટ બનશે અને આ ઢેબરા ને મધ્યમ તાપે શેકવા ના હોય છે
- 3
ઢેબરા ખાવા માં ખુબ જ સરસ લાગે છે ઢેબરા બે થી ત્રણ દિવસ સુધી ખાઈ શકો છો એની સાથે ચા અથાણું વગેરે લઇ શકાય છે અને તમે બહાર પણ લઇ જઇ શકો છો તે જલદીથી બગડતા નથી ઢેબરા ખૂબ જ સરસ લાગે છે
Similar Recipes
More Recipes
- ડુંગળી ગાજર નુ રાયતુ (Dugri Gajar Raita Recipe In Gujarati)
- વરા નું બટાકા નું શાક (Vara Bataka Shak Recipe In Gujarati)
- અડદ નાં લોટ નાં ફાફડા (Urad Flour Fafda Recipe In Gujarati)
- બીટ ગાજર નો હલવો (Beetroot Gajar Halwa Recipe In Gujarati)
- પાલક & મીક્ષ વેજીટેબલ મુઠીયા (Palak Mix Vegetable Muthia Recipe In Gujarati)










ટિપ્પણીઓ (2)