વેજિટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)

Falguni Shah @FalguniShah_40
સવારના બ્રેકફાસ્ટમાં બનાવ્યો હતો ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે.
વેજિટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)
સવારના બ્રેકફાસ્ટમાં બનાવ્યો હતો ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકો ત્યારબાદ એક કડાઈમાં બટર તેલ ગરમ મૂકી તેમાં હિંગ રાઈ લીલા મરચા લીમડાના પાન કિસમિસ નાખી ૨ મિનીટ માટે થવા દો પછી તેમાં વેજિટેબલ્સ ઉમેરો અને મીઠું નાખી બરાબર હલાવી લો ત્યારબાદ તેમાં રવો ઉમેરી ધીમા ગેસ પર ગુલાબી રંગનો થાય ત્યાં સુધી શેકી લો
- 2
પછી તેમાં ગરમ કરેલું પાણી રેડી દો હવે બરાબર હલાવો જેથી કરીને ગાંઠા ન પડે ત્યારબાદ બધું પાણી શોષાઈ જાય અને કડાઈથી રવો નીચેથી એકદમ છૂટો પડી જશે એટલે સમજી લેવું કે આપણો ઉપમા બનીને તૈયાર છે સર્વિંગ પ્લેટમાં લઈને ગરમાગરમ સર્વ કરો.
- 3
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15762644












ટિપ્પણીઓ (7)