ઢોકળાં (Dhokla Recipe In Gujarati)

Rinku Chnadrani
Rinku Chnadrani @cook_32199431
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મીનીટ
  1. ૧ બાઉલ બાજરી નો લોટ
  2. ૧/૨ બાઉલ ઘઉંનો લોટ
  3. ૫ ચમચીબેસન
  4. ૧ વાટકીભાત
  5. ૧ વાટકીમેથીની ભાજી
  6. તેલ
  7. પાણી
  8. મીઠું
  9. ૧ ચમચીહળદર
  10. ૧/૪ ચમચીસાજીના ફૂલ

રાંધવાની સૂચનાઓ

૪૫ મીનીટ
  1. 1

    એક વાસણમાં લોટ લઈ લો.

  2. 2

    હવે એક કડાઈમાં પાણી ગરમ કરવા મૂકો

  3. 3

    હવે લોટ માં બધી વસ્તુઓ ભેળવવી અને લોટ બાંધવો

  4. 4

    હવે તેલ લગાવી ઢોકળાં વાળી લો

  5. 5

    હવે ૨૫-૩૦ મીનીટ માટે થવા દો

  6. 6

    હવે ગરમાગરમ ઢોકળા તેલ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rinku Chnadrani
Rinku Chnadrani @cook_32199431
પર

ટિપ્પણીઓ (2)

Saroj Shah
Saroj Shah @saroj_shah4
wah...
if u wish ,you can follow my recipe and check my profile

Similar Recipes