ભરેલા રીંગણ (Bharela Ringan Recipe In Gujarati)

MRUDULA PARMAR @cook_32497648
ભરેલા રીંગણ (Bharela Ringan Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
તલ ટોપરું વરિયાળી આદુ મરચાં પપીસી લેવા બાકીના મસાલામાં મિક્સ કરવા તેમાં 1 ચમચી તેલ ને લીંબુ નો રસ મિક્સ કરવો
- 2
રીંગણ ના ગોળ સમારી તેમાં આડા ઉભા કાપા પાડી તેમા મસાલો ભરવો ને સ્ટીમ કરિ લેવા
- 3
પેન મા 3 ચમચી તેલ મૂકી તેમાં રાઈ ને હિંગ નાખી રીંગણ વધારી લેવા ઉપર થી કોથમીર નાખવી ભરેલ રીંગણ તયાર
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15776221








ટિપ્પણીઓ (6)
Plz check my profile and follow if you like