કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજ દલિયા ખીચડી (Veg Daliya Khichdi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજ દલિયા ખીચડી (Veg Daliya Khichdi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વેજ દલિયા ખીચડી (Veg Daliya Khichdi Recipe In Gujarati)

Veena Gokani
Veena Gokani @veenagokani

પૌષ્ટિક.. ફાઇબર થી ભરપુર.. તથા ખાસ ડાયાબીટીસવાળા પેશન્ટને ખુબજ ફાયદકારક

પૌષ્ટિક.. ફાઇબર થી ભરપુર.. તથા ખાસ ડાયાબીટીસવાળા પેશન્ટને ખુબજ ફાયદકારક

વધુ વાંચો

વેજ દલિયા ખીચડી (Veg Daliya Khichdi Recipe In Gujarati)

Veena Gokani
Veena Gokani @veenagokani

પૌષ્ટિક.. ફાઇબર થી ભરપુર.. તથા ખાસ ડાયાબીટીસવાળા પેશન્ટને ખુબજ ફાયદકારક

પૌષ્ટિક.. ફાઇબર થી ભરપુર.. તથા ખાસ ડાયાબીટીસવાળા પેશન્ટને ખુબજ ફાયદકારક

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧ કલાક
૪ વ્યક્તિઓ માટે
  • ૧ વાટકીદલીયા (ઘઉં ના ફાડા)
  • ૧ વાટકીમગની ફોતરાંવાળી દાળ
  • ૧ગાજર
  • ૧ કેપ્સિકમ
  • થોડા લીલા વટાણા
  • થોડા મકાઈના દાણા
  • ૧ નાની ડુંગળી
  • ૩ ચમચીઘી વઘાર માટે
  • તજ
  • લવિંગ
  • ૨ સૂકા લાલ મરચાં
  • મીઠા લીમડાના પાન
  • ૨ તેજ પત્તા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌ પ્રથમ દલિયા તથા દાળ ને બે વખત ધોઈને પાણીમાં દસ મિનિટ પલાળી દેવા.તથા બધાં શાકભાજી ને ઝીણા સમારવા.

  2. 2

    કુકર માં ઘી મૂકી.ગરમ થાય એટલે જીરું તજ લવિંગ સૂકા લાલ મરચા તેજ પત્તા ને મીઠા લીમડાના પાન થી વઘાર કરવો..

  3. 3

    બધા સમારેલા શાકભાજી નાખી થોડીવાર સાંતળવું.તેમાં હળદર મીઠું, મરચું, વાટેલા અદુમરચા નાખી એકદમ હલાવવું

  4. 4

    ૨ ગ્લાસ પાણી નાંખવું તથા બધું ઉકળે એટલે તેમાં શોક કરેલા દલિયાં ને દાળ નાખી દેવા..

  5. 5

    ૩ વ્હિશલ થાય એટલે ગેસ બંધ કરી દેવો.
    ખીચડી બાઉલ માં કાઢી ઉપર કોથમીર છાંટવી
    દહીં અથવા સૂપ સાથે સર્વ કરવી..એમ ને એમ પણ સરસ લાગે છે.

  6. 6

    જે લોકો ચોખા અવોઇડ કરતા હોય અગર ડાયાબિટસ હોય તેના માટે બેસ્ટ ઓપ્શન. બની રહે છે

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Veena Gokani
Veena Gokani @veenagokani
પર December 11, 2021 06:39

ટિપ્પણીઓ (4)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
December 25, 2021 11:42
All your recipes are superb and delicious. You can check my profile and follow me if you wish ☺️
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Vegetable દલિયા ખીચડી

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. ખજૂર વાળું દૂધ (Khajoor Milk Recipe In Gujarati)
  2. કાજુ અને લીલા લસણ નું શાક (Kaju Green Garlic Shak Recipe In Gujarati)
  3. લો કેલરી લીલું ઊંધિયું (Low calories green Undhiyu recipe in Gujarati)(Jain)
  4. મેથી લાડુ (Methi ladu Recipe in Gujarati)
  5. ખારા અને મીઠા નમકીન (Khara Sweet Namkeen Recipe In Gujarati)
  1. ભૂંગળા બટાકા (Bhungra Bataka Recipe In Gujarati)
  2. ભૂંગળા બટાકા (Bhungra Bataka Recipe In Gujarati)
  3. ભરેલા રીંગણ (Bharela Ringan Recipe In Gujarati)
  4. ભરેલા રીંગણાં (Bharela Ringan Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15783940
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close