કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લો કેલરી લીલું ઊંધિયું (Low calories green Undhiyu recipe in Gujarati)(Jain)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લો કેલરી લીલું ઊંધિયું (Low calories green Undhiyu recipe in Gujarati)(Jain) રેસીપી મુખ્ય ફોટો

લો કેલરી લીલું ઊંધિયું (Low calories green Undhiyu recipe in Gujarati)(Jain)

Shweta Shah
Shweta Shah @Shweta_2882
Ahmedabad

#CB8
#Week8
#chhappanbhog
#Undhiyu
#green
#lawcalorie
#winterspecial
#healthy
#CookpadIndia
#COOKPADGUJRATI
આજના સમયમાં બધા સ્વસ્થ માટે જાગૃત થઈ રહ્યાં છે. બધાને ટેસ્ટી ખાવું તો છે પણ સાથે-સાથે હેલ્ધી પણ જોઈએ છે. શિયાળાની ઋતુ હોય એટલે સરસ મજાના શાક મળતા હોય ત્યારે
ઉંધીયું બનાયા વગર ચાલે નહીં અને ડાયટ પણ મેનેજ કરવું હોય તો આ એક બેસ્ટ ઓપ્શન છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મિનિટ
૪ વ્યક્તિ માટે
  1. 1/2 કપસુરતી પાપડી
  2. 2 ચમચીસુરતી પાપડી ના દાણા
  3. ૨ ચમચીવટાણા
  4. 1કાચુ કેળું
  5. ૧નાની કાકડી
  6. ૪-૫વઢવાણી મરચા
  7. ત્રણ-ચાર રવૈયા
  8. 1 ચમચીતેલ
  9. અડધી ચમચી અજમો
  10. પા ચમચી હિંગ
  11. લીલો મસાલો બનાવવા માટે:
  12. અડધો કપ તુવેરના દાણા
  13. ૧ કપઝીણી સમારેલી કોથમીર
  14. 4-5લીલા મરચાં
  15. ૧ ચમચીતલ
  16. અડધી ચમચી ધાણાજીરું પાવડર
  17. અડધી ચમચી ખાંડ
  18. પા ચમચી આમચૂર પાવડર
  19. 1/2 ચમચીઊંધિયા નો કોરો મસાલો
  20. મીઠું સ્વાદ અનુસાર
  21. 1 ચમચીટોપરાની છીણ
  22. 1/4 ચમચીસુંઠ
  23. ચપટીહળદર
  24. મેથીના મુઠીયા બનાવવા માટે:
  25. 1 કપમેથીની ભાજી ઝીણી સમારેલી
  26. અડધાથી પોણો કપ ઘઉંનો કરકરો લોટ
  27. 1 ચમચીચણાનો લોટ
  28. મીઠું સ્વાદાનુસાર
  29. લીલા મરચાની પેસ્ટ
  30. પા ચમચી સુંઠ
  31. ચપટીગરમ મસાલો
  32. 1 ચમચીઝીણી સમારેલી કોથમીર
  33. 2 ચમચીતેલ મોણ માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ તુવેરના દાણા,લીલા મરચા તથા કોથમીર ને ક્રશ કરી લો. પછી તેમાં મસાલા ઉમેરો. વઢવાણી મરચા માં ઉભો કાપો કરી વચ્ચેથી બી કાઢી લો. કાચા કેળા છોલી તેનો પણ ઉભો કાપો કરી તેના બે ત્રણ થી ચાર ટુકડા કરો. રવૈયા ને પણ કાપો કરી લો અને કાકડીને પણ કાપો કરી, હવે બધા શાકમાં તૈયાર કરેલો લીલો મસાલો ભરી દો.

    લો કેલરી લીલું ઊંધિયું (Low calories green Undhiyu recipe in Gujarati)(Jain) રેસીપી સ્ટેપ1ફોટો
    લો કેલરી લીલું ઊંધિયું (Low calories green Undhiyu recipe in Gujarati)(Jain) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    મેથીની ભાજી ધોઈને નિતારી લો તે કોરી પડી જાય એટલે તેમાં બનેલું અને બધા મસાલા ઉમેરી તેમાંથી મુઠીયા વાળી લો.

    લો કેલરી લીલું ઊંધિયું (Low calories green Undhiyu recipe in Gujarati)(Jain) રેસીપી સ્ટેપ2ફોટો
    લો કેલરી લીલું ઊંધિયું (Low calories green Undhiyu recipe in Gujarati)(Jain) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એ કુકરમાં તેલ ગરમ મૂકી તેમાં અજમો ઉમેરો. પછી તેમાં હિંગ ઉમેરી ભરેલા શાક ઉમેરી બે કપ પાણી ઉમેરો પાણી ઉકળવા લાગે એટલે તૈયાર કરેલા મેથીના મુઠીયા ઉમેરી બાકીનો વધેલો લીલો મસાલો ઉમેરી બે વ્હીસલ થી પ્રેશરકુક કરી લો.

    લો કેલરી લીલું ઊંધિયું (Low calories green Undhiyu recipe in Gujarati)(Jain) રેસીપી સ્ટેપ3ફોટો
    લો કેલરી લીલું ઊંધિયું (Low calories green Undhiyu recipe in Gujarati)(Jain) રેસીપી સ્ટેપ3ફોટો
    લો કેલરી લીલું ઊંધિયું (Low calories green Undhiyu recipe in Gujarati)(Jain) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    કૂકર ઠંડું પડે એટલે તૈયાર લીલા ઊંધિયા ને સર્વિંગ ડીશમાં માં લઇ ઉપરથી ઝીણી સમારેલી કોથમીર ભભરાવીને સર્વ કરો. તૈયાર છે એકદમ ઓછા તેલમાં અને ફટાફટ તૈયાર થઈ જતું શિયાળાની સ્પેશ્યલ વાનગી એવું ગ્રીન ઉંધીયુ સર્વ કરવા માટે.

    લો કેલરી લીલું ઊંધિયું (Low calories green Undhiyu recipe in Gujarati)(Jain) રેસીપી સ્ટેપ4ફોટો
    લો કેલરી લીલું ઊંધિયું (Low calories green Undhiyu recipe in Gujarati)(Jain) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Shweta Shah
Shweta Shah @Shweta_2882
પર December 11, 2021 14:13
Ahmedabad
Love to cook Jain recipes love to eat Jain food ❤️
વધુ વાંચો

ટિપ્પણીઓ (10)

Reechesh J Chhaya
Reechesh J Chhaya @ReecheshChhaya
December 15, 2021 17:43
વિન્ટર-સ્પેશિયલ હોટ ચોકલેટ ક્રિસમસ બીટરૂટ કટલેટ લિસ્ટ ઝૂમ સેશન Masterchef આ બધા અંગ્રેજી શબ્દો ઉપરાંત અન્ય કયાં અંગ્રેજી શબ્દો વાળી વાનગી "માન્ય ગણાશે" તેની સ્પષ્ટતા, "રસોઇ-પૃષ્ઠ" ની "વ્યવસ્થાપક મંડળી" સત્વરે કરે તે આજની અણમોલ ઘડીની અતિ આવશ્યક પ્રાસંગિકતા છે. અન્યથા કદાચિત એવું ન ઘટિત થાય કે શુદ્ધ સ્પષ્ટ ગુજરાતી ભાષા ને રસોઇ-પૃષ્ઠ નિષ્ણાંતોના ઘોર નિબીડ તમસમય જ્ઞાનવિહીન નિસ્તેજ વૈચારિક વ્યાપાર વિનિમય ના પરિણામ સ્વરૂપે, એક પણ યોગ્ય વ્યંજન ની પુણ્ય પ્રાપ્યતાના અનુચિત અભાવે, રસ રંજન કાજે નિર્મિત પ્રવૃત્તિ નું શતમુખી વિનિપાતે કાળભક્ષિત કરૂણ કલાંતમય કપોત પતન થઇને પુનીત પ્રાણપંખેરૂનું પિંજરભંગ થાય.
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ખજૂર વાળું દૂધ (Khajoor Milk Recipe In Gujarati)
  2. કાજુ અને લીલા લસણ નું શાક (Kaju Green Garlic Shak Recipe In Gujarati)
  3. ચોકલેટ ચિપ્સ બરફી (Chocolate Chips Barfi Recipe In Gujarati)
  4. ખારા અને મીઠા નમકીન (Khara Sweet Namkeen Recipe In Gujarati)
  5. રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)
  1. બ્રેડ કટકા (Bread Katka Recipe In Gujarati)
  2. મેથી ના તળેલા મુઠિયા (Methi Fried Muthia Recipe In Gujarati)
  3. ઉંધીયું (Undhiyu Recipe In Gujarati)
  4. ભરેલા રીંગણાં (Bharela Ringan Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15785036
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close