કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મિક્સ ભાજી (Mix Bhaji Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મિક્સ ભાજી (Mix Bhaji Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મિક્સ ભાજી (Mix Bhaji Recipe In Gujarati)

Sushma vyas
Sushma vyas @sushfood
Mombasa, કેન્યા

ઘરમાં થોડી થોડી બધી જાત ની ભાજી ઊગી છે.તો ચાલો આજે મિક્સભાજી બનાવી તમને રીત મોકલું.બાળકો પણ બ્રેડ સાથે ખાય અને લઝનીયા પણ વપરાય. સ્વાદિષ્ટ મિક્સ ભાજી

ઘરમાં થોડી થોડી બધી જાત ની ભાજી ઊગી છે.તો ચાલો આજે મિક્સભાજી બનાવી તમને રીત મોકલું.બાળકો પણ બ્રેડ સાથે ખાય અને લઝનીયા પણ વપરાય. સ્વાદિષ્ટ મિક્સ ભાજી

વધુ વાંચો

મિક્સ ભાજી (Mix Bhaji Recipe In Gujarati)

Sushma vyas
Sushma vyas @sushfood
Mombasa, કેન્યા

ઘરમાં થોડી થોડી બધી જાત ની ભાજી ઊગી છે.તો ચાલો આજે મિક્સભાજી બનાવી તમને રીત મોકલું.બાળકો પણ બ્રેડ સાથે ખાય અને લઝનીયા પણ વપરાય. સ્વાદિષ્ટ મિક્સ ભાજી

ઘરમાં થોડી થોડી બધી જાત ની ભાજી ઊગી છે.તો ચાલો આજે મિક્સભાજી બનાવી તમને રીત મોકલું.બાળકો પણ બ્રેડ સાથે ખાય અને લઝનીયા પણ વપરાય. સ્વાદિષ્ટ મિક્સ ભાજી

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧ કલાક
૩ લોકો
  • ૨ ઝૂડી તાંદરજા ની ભાજી , (મોમ્બાસા માં મળતી સુકુમાવિકી)
  • ૧ ઝૂડી પાલક
  • થોડાધાણા
  • ૧ડુંગળી લાંબી સુધારેલી
  • ૪-૫ કળી લસણ લાંબુ સુધારેલું
  • ૧નાનો કટકો આદુ, છીણેલું
  • ૩ચમચી ઘી કે તેલ વઘાર માટે
  • ૧ચમચી અજમો
  • ૧/૨ ચમચીહિંગ
  • ૧ચમચી અધકચરેલા સૂકા ધાણા
  • થોડાતજ,લવિંગ
  • તીખાસ માટે લીલા મરચા
  • ૧ ચમચીહળદર
  • ૧લીંબુ નો રસ
  • ૧ ચમચીધાણાજીરૂ પાઉડર
  • ૧ચમચી માખણ સજાવવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    બંને ભાજી ને ચોખી કરી ધોઈ ને ઝીણી સુધારી પાણી માં રાખવી.ધાણા ની સાથેજ સુધારી ને મિક્સ કરવી.

  2. 2

    વઘાર માટે,થોડું ઘી કે તેલ મૂકી અજમો,તજ,લવિંગ અને સૂકા ધાણા નાખવા,ત્યારબાદ હિંગ નાખવી.

  3. 3

    ત્યારબાદ લસણને તેલમાં નાખી સાતડવું. લસણ ગુલાબી થાય એટલે ડુંગળી નાખી થોડું મીઠું નાખી સાતડવી.

  4. 4

    હવે બધી ભાજી નાખી ઉપર હળદર રાખી બરાબર હલાવી મિક્સ કરવું.થોડા પાણી માજ ભાજીને ચઢવા દેવી.

  5. 5

    ભાજી ચઢી જાય પછી ગરમ મસાલો અને ધાણાજીરં પાઉડર, કચરેલા લીલા મરચા અને આદુ અને સ્વાદ મુજબ નું મીઠું નાખી થોડીવાર બધું પાણી સુકાયજાય ત્યાં સુધી ધીમા તાપે ચડાવવું.

  6. 6

    ભાજી કોરી થઈ જાય એટલે બાઉલ મા કાઢતા પહેલા ખટાસ માટે જોયતો લીંબુનો રસ ઉમેરવો.

  7. 7

    બાઉલ મા કાઢી ઉપર થોડું માખણ મૂકી પીરસવું.રોટલા સાથે કે ખીચડી સાથે અને બ્રેડ સાથે ખુબજ સ્વાદિષ્ટ લાગે છે

    મિક્સ ભાજી (Mix Bhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sushma vyas
Sushma vyas @sushfood
પર December 15, 2021 21:39
Mombasa, કેન્યા
હું વેસ્ટર્ન અને ભારતીય રસોઈ ખૂબ સ્વાદિષ્ટ બનવું છું અને રસોઈ હરીફાઈ માં ભાગ લેવાની શોખીન છું.સ્વાદ ને માણવા ને પરખવા નો શોખ છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ભાજી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પંચકૂટિયુ શાક (Panchkutiyu Shak Recipe In Gujarati)
  2. વેજ ફ્રાય મોમોસ (Veg Fried Momos Recipe In Gujarati)
  3. બાજરી નાં લોટ નું ખીચું(bajri na lot nu khichu recipe in Gujarat
  4. મીક્ષ વેજ મકાઈ સૂપ (Mix Veg Makai Soup Recipe In Gujarati)
  5. કાટલુ પાક (Katlu Paak Recipe in Gujarati)
  1. ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
  2. ખજૂરપાક (Khajoor Paak Recipe In Gujarati)
  3. ટુટી ફ્રુટી (Tutti Frutti Recipe In Gujarati)
  4. મોગરી ખાખરા (Mogri Khakhra Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15797694
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close