ખજૂરપાક (Khajoor Paak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
500 ગ્રામ પોચો અને ફ્રેશ ખજૂર લઇ તેના ઠળિયા કાઢીએ. હવે તેને જીણો સમારીએ. હવે ઘી મૂકી શેકીએ.
- 2
હવે તેને ઘી મૂકી 10 થી 15 મિનિટ સાંતળી લઈએ. હવે કાજુ, બદામ ની કતરણ કરીએ.
- 3
હવે આપણે કાજુ બદામ ની કતરણ અને ઇલાયચી પાઉડર ઉમેરીએ.
- 4
હવે ખમણ પણ એડ કરીએ. હવે વાટકી થી બરાબર પાથરીએ.
- 5
હવે કટિંગ કરીએ. અને સર્વ કરીઍ. તો રેડી છે ખજૂરપાક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#CB9#Week9 post2#Cookpadindi#cookpadgujaratiકેસર ડ્રાયફ્રુટ ના ઉપયોગ વડે બનાવેલ હેલ્ધી Ramaben Joshi -
-
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#CB9#Week9#MH ભરપુર આયૅન,કેલ્શિયમ અને કેલરીનો ખજાનો એટલે ખજૂર અને તેમાં ડ્રાયફ્રુટસ અને ઘી ભળે એટલે તો પૂછવું જ શું?આખા વષૅની શક્તિ મળી જાય.બીજા કોઈ જ પાક ખાવાની જરૂર ના રહે. Smitaben R dave -
-
-
-
-
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#CB9#week9#cooksnap#cookpadindia#cookpadgujrati Keshma Raichura -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15797482
ટિપ્પણીઓ (2)