ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)

Krupa Vaidya
Krupa Vaidya @Krupa_24
Mumbai
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૫૦૦ ગ્રામ ગાજર
  2. ૨ કપમલાઈ વાળું દૂધ
  3. 1/2 કપ ખાંડ
  4. ૪ મોટી ચમચીઘી
  5. 1/2 ચમચી ઇલાયચી પાઉડર
  6. કાજુ, બદામ, પિસ્તા ‌ની કતરણ

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક કડાઈમાં ઘી ગરમ કરી તેમાં ગાજર નું છીણ ઉમેરો અને ધીમા તાપે સાંતળો.

  2. 2

    સુગંધ આવે એટલે તેમાં મલાઈ વાળું દૂધ ઉમેરો. દૂધ બળી જાય પછી ખાંડ ભેળવો.

  3. 3

    હવે ખાંડ નું પાણી બળી જાય એટલે તેમાં ઇલાયચી પાઉડર અને ડ્રાયફ્રુટની કતરણ ઉમેરો. હવે ઠંડો થાય હલવો એટલે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Krupa Vaidya
Krupa Vaidya @Krupa_24
પર
Mumbai
l m foodie and I am trying every time new resipy.
વધુ વાંચો

Similar Recipes