કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ટુટી ફ્રુટી (Tutti Frutti Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ટુટી ફ્રુટી (Tutti Frutti Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ટુટી ફ્રુટી (Tutti Frutti Recipe In Gujarati)

Sushma vyas
Sushma vyas @sushfood
Mombasa, કેન્યા

કાચી પોપો માંથી બનાવેલ... ટેસ્ટી tutti frutti...ice cream ઉપર કે કેક માં બાળકો ને બૌ ભાવે.

કાચી પોપો માંથી બનાવેલ... ટેસ્ટી tutti frutti...ice cream ઉપર કે કેક માં બાળકો ને બૌ ભાવે.

વધુ વાંચો

ટુટી ફ્રુટી (Tutti Frutti Recipe In Gujarati)

Sushma vyas
Sushma vyas @sushfood
Mombasa, કેન્યા

કાચી પોપો માંથી બનાવેલ... ટેસ્ટી tutti frutti...ice cream ઉપર કે કેક માં બાળકો ને બૌ ભાવે.

કાચી પોપો માંથી બનાવેલ... ટેસ્ટી tutti frutti...ice cream ઉપર કે કેક માં બાળકો ને બૌ ભાવે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧ ૧/૨ દિવસ
  • ૧કાચું પપૈયું
  • ૧ વાટકીખાંડ
  • ૧ ટીપા જેટલો લાલ કલર
  • ૧ ટીપા પીળો કલર
  • ૧ ટીપા લીલો કલર
  • ૨ ટીપાં પ્લમ એસેન્સ
  • ૨ ટીપાં ઓરેન્જ એસેન્સ
  • ૨ ટીપાં પીપી એસેન્સ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧ ૧/૨ દિવસ
  1. 1

    કાચી પપૈયું ની છાલ ઉતારી નાના ટુકડા કરી લેવા.ટુકડા ને વાટકી માં ભરી લેવા.

  2. 2

    જેટલું વાટકી ટુકડા હોય એનાથી ચાર ઘણું પાણી લઈ ઉકાળવું.ઉકળે એટલે ટુકડા નાખી અધકચરા ચવાય એવા બાફી ગરની માં ગળી લેવા.

  3. 3

    બાફેલા ટુકડા ને કપડાં ઉપર પાથરી ૬ કલાક સુક્કવવા.સાવ સુકાઈ ના જાય તે માટે ઉપર કપડું ઢાંકવું.

  4. 4

    હવે એક વાટકી ટુકડા હોય. તો એનાથી 1/2 ખાંડ લેવી.અહીંયા બે વાટકી ટુકડા હતા એટલે ૧ વાટકી ખાંડ લીધી છે.એક તપેલી માં ખાંડ ડૂબે એટલું જ પાણી લઈ એક ઉભરો આવે ત્યાં સુધી ઉકાળો.ચાસણી ધાટી ન કરવી

  5. 5

    હવે ત્રણ વાટકા માં ચાસણી સરખી ભાગે કાઢી લો.ત્રણેય વાટકા માં જુદા જુદા કલર ના એક એક ટીપા રાખો.

  6. 6

    ચાસણી સાધારણ ઠંડી થાય એટલે લાલ રંગ વાળી વાટકી માં પ્લમ્ એસેન્સ ના બે ટીપાં નાખી મિક્સ કરો

  7. 7

    બીજી પીળા રંગ ની ચાસણી માં ઓરેન્જ એસેન્સ નાખી બરાબર મિક્સ કરો

  8. 8

    ત્રીજી લીલા કલર ની ચાસણી માં પીળી (ખાટી મીઠી) નું એસેન્સ નાખી મિક્સ કરો.

  9. 9

    હવે આ ત્રણેય વાટકી ને ઢાંકી આખી રાત રહેવાદો.સવારે ટુકડા માં રંગ અને એસેન્સ બેસી ગયો હસે.ટુકડા ને ચાસણી માંથી કાઢી થોડા ડ્રાય થવા દઈને ફ્રીઝ માં સાચવો.

    ટુટી ફ્રુટી (Tutti Frutti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    વધેલી એસેન્સ વાળી ચાસણી ને ઠંડા દૂધ મા નાખી મિલ્ક શેક બનાવી શકશો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sushma vyas
Sushma vyas @sushfood
પર December 15, 2021 22:36
Mombasa, કેન્યા
હું વેસ્ટર્ન અને ભારતીય રસોઈ ખૂબ સ્વાદિષ્ટ બનવું છું અને રસોઈ હરીફાઈ માં ભાગ લેવાની શોખીન છું.સ્વાદ ને માણવા ને પરખવા નો શોખ છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Sangita Vyas
Sangita Vyas @Sangit
December 16, 2021 04:11
Perfect..👍🏻
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ટુટી ફ્રૂટી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પંચકૂટિયુ શાક (Panchkutiyu Shak Recipe In Gujarati)
  2. બાજરી નાં લોટ નું ખીચું(bajri na lot nu khichu recipe in Gujarat
  3. વેજ ફ્રાય મોમોસ (Veg Fried Momos Recipe In Gujarati)
  4. કાટલુ પાક (Katlu Paak Recipe in Gujarati)
  5. મીક્ષ વેજ મકાઈ સૂપ (Mix Veg Makai Soup Recipe In Gujarati)
  1. ખજૂરપાક (Khajoor Paak Recipe In Gujarati)
  2. મિક્સ ભાજી (Mix Bhaji Recipe In Gujarati)
  3. મોગરી ખાખરા (Mogri Khakhra Recipe In Gujarati)
  4. દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15797761
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close