ચોળા નું શાક (Chora Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચોળા ને ૪ થી ૫ કલાક પલાળી રાખવા
- 2
પછી તેને કૂકરમાં બાફી લેવા
- 3
હવે કડાઈમાં તેલ લઈ ગરમ કરી જીરાનો વઘાર કરવો
- 4
પછી તેમાં સમારેલું ટામેટું ઉમેરો પછી તેમાં આદુ લસણની પેસ્ટ ઉમેરો
- 5
સ્વાદ અનુસાર મીઠું અને બધા મસાલા ઉમેરવા
- 6
બધું બરાબર મિક્સ કરી બાફેલા ચોળા ઉમેરવા
- 7
થોડી વાર હલાવી બરાબર મિક્સ કરી એકરસ થવા દેવું
- 8
સર્વ કરવું
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
- રજવાડી પાલક ખીચડી (Rajwadi Spinach khichadi Recipe in Gujarati)
- કાચા કેળા ની ફરાળી ખીચડી (Raw Banana Farali Khichdi Recipe In Gujarati)
- ભેળ ની મીઠી ચટણી (Bhel Sweet Chutney Recipe In Gujarati)
- મિક્સ દાળ નો હાંડવો (Mix Dal Handvo Recipe In Gujarati)
- ગ્રીન ગાર્લિક ખીચું (Green Garlic Khichu recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15812228













ટિપ્પણીઓ