સફેદ તલનું કચરિયું (Kachariyu recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તલ ને કોરા શેકી લો. મિકસર જાર માં તલ ને પલ્સ મોડ પર ક્રશ કરો અને અઘકચરુ પીસી લો.
- 2
હવે તેમાં ખજુર,કોપરા નું છીણ, ગોળ,બદામ કાજુ,મગજતરી ના બી,ખસખસ ઉમેરી મિક્સરમાં વાટી લો.
- 3
હવે બાઉલ માં કાઢી તેમાં સુંઠ,ગંઠોડા પાઉડર, ઘી માં તળેલો અધકચરો ભુકો કરેલો ગુંદ અને ઘી ઉમેરી બધું બરાબર મિક્સ કરી લો. કાજુ બદામ કાળી દ્રાક્ષ ઉપર મૂકી કચરિયું સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
કાળા તલ નું કચરિયું (Black Til Kachariyu Recipe In Gujarati)
કચરિયું બનાવવા માટે હંમેશા કાચા તલ નો જ ઉપયોગ કરવો. #CB10 Mittu Dave -
-
કચરિયું (Kachariyu recipe in gujarati)
#CB10કચરિયું એ શિયાળાની ઋતુમાં બનાવવામાં આવે છે અને તે ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે. Harita Mendha -
-
-
કાળા તલનું કચરિયું (Black Til Kachariyu Recipe In Gujarati)
#CB10 Week-10 કચરિયું શિયાળા માં ખવાતું ગુજરાત નું સ્પેશિયલ કાળા તલનું કચરિયું. ઝડપથી બનતી સરળ રેસિપી. શિયાળા નું ઉત્તમ વસાણું, ખૂબ જ હેલ્ધી અને રોગ પ્રતિકારક શક્તિ વધારનારું હોય છે. Dipika Bhalla -
-
-
-
કચરિયું (Kachariyu Recipe In Gujarati)
#CB10 #week10કચરિયું એ શિયાળા દરમિયાન ખવાતું એક વસાણું છે. તેમાં મુખ્ય ઘટક તલ અને ગોળ હોય છે. તલ કેલ્શિયમ, આયર્ન અને મેગ્નેશિયમ નો સ્તોત્ર છે. તે સ્વાસ્થ્ય માટે ગુણકારી છે. મેં અહીં કાળા તલ નો ઉપયોગ કરીને કચરિયું બનાવ્યું છે. તે જ પ્રમાણે તમે સફેદ તલ નો ઉપયોગ કરીને પણ બનાવી શકો છો. Bijal Thaker -
-
કાળા તલનું કચરિયું (Black Til Kachariyu Recipe In Gujarati)
#CB10#Week10#Cookpadgujarati#Cookpadindiaશિયાળાનું સ્પેશિયલ કાળા તલનું કચરિયું જે શરીર માટે ખૂબ જ શ્રેષ્ઠ છે.કાળા તલ કે જેમાં ફેટી એસિડ, ફાઇબર, પ્રોટીન અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં છે. માટે હેલ્થની સાથે સાથે skin , bones અને hair માટે પણ લાભદાયક છે. Ranjan Kacha -
-
કાળા તલનું કચરિયું (Black Til Kachariyu Recipe In Gujarati)
#CB10#Week10 Post.2#Cookpadindia#Cookpadgujaratiછપ્પનભોગ રેસીપી ચેલેન્જ હેલ્ધી પૌષ્ટિક Ramaben Joshi -
-
-
કાળા તલ નું કચરિયું (Kala Til Kachariyu Recipe In Gujarati)
#VR#MBR8 શિયાળા દરમિયાન ખાવા માં આવતાં ગરમ ખોરાક વસાના કહેવામાં આવે છે.કચરિયું અથવા કાચરીયું જે સાની નામ થી પણ ઓળખાય છે.કાળા અને સફેદ તલ માંથી ઘાણી માં બનતું હોય છે પરંતુ ગ્રાઈન્ડર માં પણ એટલું જ સરસ બનાવી શકાય.કાળાં તલ વધારે ગુણકારી હોવાંથી તેનું બનાવ્યું છે.શરીર અને હાડકાં ને મજબૂત કરે છે અને રોગ પ્રતિકારક શકિત વધે છે.સવારે 2 -3 ચમચી ખાવાં થી આખાં દિવસ ની એનર્જી મળી રહે છે. Bina Mithani -
કાળા તલ નુ કચરીયુ (Black Til Kachariyu Recipe In Gujarati)
#CB10#WEEK10#cookpadgujarati#cookpadindia Sneha Patel -
-
કચરિયું (kachariyu recipe in Gujarati)
શિયાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે. આપણાં શરીરને પૌષ્ટિક આહાર ખાવા માટે કઈ ને કઈ બનાવતા હોઈએ છે. આજે મેં સફેદ તલનું કચરિયું બનાવ્યું છે.જે હેલ્થી અને ટેસ્ટી છે.#MW1#Post2 Chhaya panchal -
-
-
કાળા તલ નું કચરિયું
#CB10#Week10કચરિયું ઘરે બહુ ફટાફટ બની જાય છે અને તેનો ટેસ્ટ બહુ સરસ લાગે છે અને શિયાળા માં ખાવુ ખુબ જ લાભ દાયક છે. Arpita Shah -
-
-
કાળા તલનુ કચરીયુ (Black Til Kachariyu Recipe In Gujarati)
#CB10છપ્પનભોગ રેસીપી ચેલેન્જ week10સ્વાસ્થ્ય વર્ધક અને સ્વાદિષ્ટ કચરીયુ તલની સાની તરીકે પણ ઓળખાય છે. શિયાળામાં ૧-૨ વાર તો જરુરથી બને એ પણ કાળા તલની સાની ખૂબ હેલ્ધી વસાણું કહેવાય. Dr. Pushpa Dixit -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15808667
ટિપ્પણીઓ (5)