કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સુગરફ્રી કાઠિયાવાડી ગુંદર સુખડી (Sugarfree Kathiyawadi Gundar Sukhdi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સુગરફ્રી કાઠિયાવાડી ગુંદર સુખડી (Sugarfree Kathiyawadi Gundar Sukhdi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સુગરફ્રી કાઠિયાવાડી ગુંદર સુખડી (Sugarfree Kathiyawadi Gundar Sukhdi Recipe In Gujarati)

Ami Sheth Patel
Ami Sheth Patel @AmiShethPatel

મારાં નાની પાસે થી મમ્મી અને હું મમ્મી પાસે થી શીખી મારાં ઘર ની પરંપરાગીત વાનગી ઠંડી મા બનતું વસાનુ જે સુગરફ્રી કહાઠિયાવાડી ગૂંદર ની શુખડી, જે ડ્રાયફ્રુઇટ, તેજાના મસાલા ની ભરપૂર છે . નાના kids પણ ને ભાવે એવો ટેસ્ટ છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1/2-1/3 કપઘી
  • 1 કપઘઉં નો લોટ
  • 1/2 કપગોળ
  • 1/2 કપમિક્સ ડ્રાય ફ્રૂટ સમારેલા તમારી પસંદના
  • 1/4 કપખસખસ
  • 1/2 કપટોપરા નું છીણ
  • 1/2 કપગુંદર નો પાઉડર
  • 1/4 કપટી મસાલા / કાટલું પાઉડર
  • 2 ચમચીમગજતરી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    જાડી કડાઈ મા ઘી ગરમ કરી લોટ બદામી સેકી ગુંદર પાઉડર અને ટી મસાલા ઉમેરી મિક્સ કરો

  2. 2

    બધા ડ્રાય ફ્રૂટ, મગજતરી,ખસખસ, ટોપરાની છીણ મિક્સ કરી જો ઘી ઓછું લાગે તોહ ઉમેરવું.

  3. 3

    કડાઈ ગેસ પર થી ઉતારી ગોળ ઉમેરવો અને મિક્સ કરી ઘી વારી થારી મા પાથરી, વાટકી થી લઈશુ કર વું
    ખસખસ અને ટોપરા જુ છીણ થી ગાર્નિશ કરવું

    સુગરફ્રી કાઠિયાવાડી ગુંદર સુખડી (Sugarfree Kathiyawadi Gundar Sukhdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ami Sheth Patel
Ami Sheth Patel @AmiShethPatel
પર January 03, 2022 12:53

ટિપ્પણીઓ (3)

Sunita Ved
Sunita Ved @cook_25903171
January 10, 2022 09:58
😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ગુંદર સુખડી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
  2. ખાઉસ્વે (Khow Suey Recipe In Gujarati)
  3. ભરેલા મરચા ના ભજીયા તળ્યા વગર (Stuffed Chili Pakoda without Fry Recipe In Gujarati)
  4. મટર પનીર (Matar Paneer recipe in Gujarati) (Jain)
  5. મરચા ના ભજીયા (Marcha Bhajiya Recipe In Gujarati)
  1. રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
  2. મસાલા પૂરી (Masala Poori Recipe In Gujarati)
  3. મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
  4. સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15845791
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close