મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કડાઈમાં બે ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં એક તમાલ પત્ર,ડુંગળી સાંતળો પછી તેમાં આદુ, લસણ,કાજુ નાખી હલાવી લ્યો હવે તેમાં ટામેટાં નાખી હલાવી ટામેટાં ગળે એટલે ગેસ બંધ કરી દયો ઠંડુ થવા દયો.
- 2
જાર માં ઉપર મુજબ ના ટામેટાં ને બધું સાતળેલા ક્રશ કરી લ્યો તૈયાર થઈ જશે પ્યુરી
- 3
કડાઈ મા તેલ મૂકી પનીર ગુલાબી તળી લ્યો
- 4
કડાઈ મા એક ચમચી તેલ અને બે ચમચી બટર નાખી ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે તેમાં તજ તમાપત્ર અને જીરું નાખી હલાવી મરચું, હળદર, ધાણા જીરું નાખી હલાવી લ્યો હવે તેમાં પ્યુરી નાખી હલાવી લ્યો હવે તેમાં મીઠું, અને વટાણા નાખી હલાવી ત્રણ થી ચાર મિનિટ સુધી થવા દયો 1/2 કપ પાણી નાખી થવા દયો
- 5
તેલ છૂટું પડે એટલે પનીર અને કસુરી મેથી નાખી હલાવી લ્યો અને બે મિનિટ પછી ગેસ બંધ કરી દયો
- 6
તૈયાર છે મટર પનીર બટર રોટી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WK2#week2#cookpadindia#cookpadgujrati#homemade Keshma Raichura -
-
-
-
-
-
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WK2#Week2#Cookpadindia#Cookpadgujaratiવિન્ટર કિચન ચેલેન્જ Week2 રેસ્ટોરન્ટ સ્ટાઇલ સ્વાદિષ્ટ Ramaben Joshi -
-
-
-
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WK2#winter kitchen challenge#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
-
-
મટર પનીર સબ્જી (Matar Paneer Sabji Recipe In Gujarati)
#WK2#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
-
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WK2 વિન્ટર કિચન ચેલેન્જ મટર પનીર સ્વાદિષ્ટ અને ઝટપટ બનતી એક લાજવાબ સબ્જી. દરેક ની પસંદ ઢાબા સ્ટાઈલ મટર પનીર ની સબ્જી ઘરે બનાવવાની સરળ રીત. Dipika Bhalla -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#winter kitchen challenge #WK2 પનીર અને વટાણા નું કોમ્બિનેશન સ્વાદ માં ખૂબ સરસ લાગે છે.અહીંયા મે મટર સાથે વિથ ગ્રેવી પનીર બનાવ્યું છે.મટર પનીર સ્વાદ માં પણ મસ્ત લાગે છે. Varsha Dave -
-
-
-
મટર પનીર(matar paneer recipe in Gujarati)
#WK2 મટર પનીર માં ટમેટાં અને ડુંગળી ની ગ્રેવી બનાવવા માં આવે છે.તેને લગભગ ડિનર પાર્ટીઓ અથવા રાત્રે ભોજન માં બનાવાય છે.પનીર તળી ને પાણી માં રાખવું. સોફ્ટ બને છે.ઘર નું પનીર ઉપયોગ માં લેવું. ગ્રેવી હેલ્ધી અને ઘટ્ટ કરવાં માટે કાજુ ની સાથે ઓટ્સ નો ઉપયોગ કર્યો છે. Bina Mithani -
-
-
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#KS#cookpadgujarati#cookpadindiaપંજાબી સબ્જી હવે લગભગ બધાના ઘરે બનતી હોય છે.. એમાંય પનીર સાથે ની ગ્રેવી વાળું સબ્જી બાળકો ને પણ ખુબ ભાવતું હોય છે.. ને વળી શિયાળા માં ગ્રીન મટર (વટાણા) પણ ખુબ મળતા હોય છે એટલે મટર પનીર ખાવાની મજા જ આવી જાય.. Neeti Patel -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ