કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બાજરી ની વેજીટેબલ ખીચડી (Bajri Vegetable Khichdi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બાજરી ની વેજીટેબલ ખીચડી (Bajri Vegetable Khichdi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બાજરી ની વેજીટેબલ ખીચડી (Bajri Vegetable Khichdi Recipe In Gujarati)

Nidhi Desai
Nidhi Desai @nidhidesai_29

#WK1

#WK1

વધુ વાંચો

બાજરી ની વેજીટેબલ ખીચડી (Bajri Vegetable Khichdi Recipe In Gujarati)

Nidhi Desai
Nidhi Desai @nidhidesai_29

#WK1

#WK1

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

25 થી 30 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 1/2 કપબાજરી
  2. 1/2 કપમગ ની દાળ
  3. 1 ટેબલ સ્પૂનતેલ
  4. 1 ટેબલ સ્પૂનઘી
  5. 1/2 ટી સ્પૂનરાઈ
  6. 1/2 ટી સ્પૂનજીરું
  7. 1 નંગઆખું લાલ મરચું
  8. 1તમાલપત્ર
  9. 3-4લવિંગ
  10. 4-5આખા મરી
  11. 1ઈલાયચી
  12. ચપટીહિંગ
  13. 2લીલા મરચાં મોટા ટુકડા કરેલા
  14. 1ડુંગળી ઝીણી સમારેલી
  15. 1બટાકું ઝીણું સમારેલું
  16. 2 ટીસ્પૂનઆદું લસણ ની પેસ્ટ
  17. 6-8ફણસી ઝીણી સમારેલી
  18. 1મધ્યમ ગાજર ઝીણું સમારેલું
  19. 1/4 કપવટાણા
  20. 1/2મધ્યમ કેપ્સિકમ ઝીણું સમારેલું
  21. 1ટામેટું ઝીણું સમારેલું
  22. મીઠું સ્વાદ મુજબ
  23. 1/2 ટી સ્પૂનહળદર
  24. 1 ટી સ્પૂનલાલ મરચું પાઉડર
  25. 1 ટી સ્પૂનધાણા જીરું પાઉડર
  26. 2-3 ટેબલસ્પૂનકોથમીર ઝીણી સમારેલી
  27. 3 કપપાણી
  28. ગાર્નિશીંગ માટે
  29. સ્લાઇસડુંગળી ની
  30. સ્લાઇસટામેટા ની
  31. કોથમીર
  32. સર્વ કરવા માટે
  33. દહીં
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

25 થી 30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બાજરી ને પાણી થી ધોઈને 10 થી 12 કલાક પલાળી રાખો. મગ ની દાળ ને 1 કલાક સુધી પલાળી રાખો. બધા વેજીટેબલ કાપી લો.

  2. 2

    હવે કૂકર માં સૌ પ્રથમ તેલ અને ઘી મૂકો. ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો. રાઈ ફૂટે એટલે તેમાં જીરું અને બધા ખડા મસાલા અને હિંગ ઉમેરો.

  3. 3

    સુગંધ આવે એટલે બધા વેજીટેબલ ઉમેરો. મીઠું, હળદર, ધાણાજીરું અને લાલ મરચું પાઉડર ઉમેરો. સરખું મિક્સ કરી લો. ત્યારબાદ પલાળેલી બાજરી અને મગ ની દાળ અને પાણી ઉમેરો. સરખું મિક્સ કરી લો. ઢાંકણ ઢાંકી મધ્યમ આંચ પર 4 થી 5 અથવા ખીચડી કૂક થઈ જાય એટલી સીટી વગાડી લો. ગેસ બંધ કરી દો.

  4. 4

    પ્રેશર નીકળી જાય એટલે કોથમીર ઉમેરી સરખું મિક્સ કરી લો, ટોમેટો ડુંગળી અને કોથમીર થી ગાર્નિશ કરી, દહીં સાથે સર્વ કરો.

    બાજરી ની વેજીટેબલ ખીચડી (Bajri Vegetable Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    બાજરી ની વેજીટેબલ ખીચડી (Bajri Vegetable Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    બાજરી ની વેજીટેબલ ખીચડી (Bajri Vegetable Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    બાજરી ની વેજીટેબલ ખીચડી (Bajri Vegetable Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    બાજરી ની વેજીટેબલ ખીચડી (Bajri Vegetable Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nidhi Desai
Nidhi Desai @nidhidesai_29
પર January 03, 2022 17:39

ટિપ્પણીઓ (15)

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir
November 25, 2022 15:02
Superb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
  2. ખાઉસ્વે (Khow Suey Recipe In Gujarati)
  3. મરચા ના ભજીયા (Marcha Bhajiya Recipe In Gujarati)
  4. મટર પનીર (Matar Paneer recipe in Gujarati) (Jain)
  5. ભરેલા મરચા ના ભજીયા તળ્યા વગર (Stuffed Chili Pakoda without Fry Recipe In Gujarati)
  1. મરચા નુ અથાણું (Marcha Athanu Recipe In Gujarati)
  2. મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
  3. કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
  4. ભરેલા મરચા ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15846133
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close