કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
હાંડી વેજ દમ બિરિયાની (Handi Veg Dum Biryani Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
હાંડી વેજ દમ બિરિયાની (Handi Veg Dum Biryani Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

હાંડી વેજ દમ બિરિયાની (Handi Veg Dum Biryani Recipe In Gujarati)

hetal shah
hetal shah @cook_26077458
Balasinor

#WK2
#cookpadindia
#cookpadgujrati
આજે મે વિન્ટર સ્પેશિયલ હાંડી વેજ દમ બિરિયાની બનાવી છે જેમાં બહુ બધા શાક ઉમેરવામાં આવે છે અને દમ આપી ને બનાવાય છે તેનાથી તેનો સ્વાદ વધી જાય છે

#WK2
#cookpadindia
#cookpadgujrati
આજે મે વિન્ટર સ્પેશિયલ હાંડી વેજ દમ બિરિયાની બનાવી છે જેમાં બહુ બધા શાક ઉમેરવામાં આવે છે અને દમ આપી ને બનાવાય છે તેનાથી તેનો સ્વાદ વધી જાય છે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

40 મિનિટ
4 વ્યક્તિ
  • ભાત ઓસવવા માટે.
  • 2 કપબાસમતી ચોખા
  • 1નાનો ટુકડો તજ
  • 2-3લવિંગ
  • 1તમાલપત્ર
  • 2ઈલાયચી
  • સ્વાદ પ્રમાણેમીઠું
  • જરૂર મુજબ પાણી
  • વેજીટેબલ મેરીનેટ કરવા...
  • 2બટાકા
  • 1/2 કપગાજર
  • 1/2 કપફૂલેવર
  • 1/2 કપવટાણા
  • 1/4 કપફણસી
  • 1/2 કપકેપ્સીકમ
  • 1 કપદહીં
  • 1 ચમચીબિરિયાની મસાલો
  • 1/2 ચમચીહળદર પાઉડર
  • 2 ચમચીલાલ મરચું પાઉડર
  • સ્વાદ પ્રમાણેમીઠું
  • શાક બનાવવા માટે.
  • 5 ચમચીતેલ
  • 1 ચમચીજીરૂ
  • 1નાનો ટુકડો તજ
  • 3લવિંગ
  • 4-5કાળા મરિયા
  • 1તમાલપત્ર
  • 1ડુંગળી
  • 1 ચમચીઆદુ,લસણ પેસ્ટ
  • 2લીલા મરચા
  • 1/4 ચમચીહળદર પાઉડર
  • 1 ચમચીલાલ મરચું પાઉડર
  • 1/2 ચમચીધાણાજીરૂ પાઉડર
  • 2 ચમચીકોથમીર
  • સ્વાદ પ્રમાણેમીઠું
  • અન્ય સામગ્રી...
  • 2ડુંગળી
  • 1 કપકાજુ
  • 1 કપકોથમીર અને ફુદીનો
  • વઘાર માટે તેલ
  • 1/2 કપકેસર નાખેલું દૂધ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    ભાત ઓસવા માટે બાસમતી ચોખા ને ધોઈ 30 મિનિટ પલાળી રાખવા ત્યાર બાદ એક તપેલી માં પાણી ગરમ કરી તેમાં ખડા મસાલા અને મીઠું ઉમેરી પાણી બરાબર ઉકળે પછી પલાળેલા ચોખા ઉમેરી 80% જેવા બાફવા

    હાંડી વેજ દમ બિરિયાની (Handi Veg Dum Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    હાંડી વેજ દમ બિરિયાની (Handi Veg Dum Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    હાંડી વેજ દમ બિરિયાની (Handi Veg Dum Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે બધા જ શાક ને મનપસંદ આકાર માં કાપી લો અને ગરમ પાણી માં 10 મિનિટ ઢાંકી ને રાખો જેથી શાક થોડા બફાઈ જાય પછી પાણી નિતારી લો હવે શાક ને મેરીનેટ કરવા એક મોટી તપેલી માં દહીં લો તેમાં બધા મસાલા ઉમેરો મિક્સ કરી પેસ્ટ બનાવો પછી તેમાં બધા શાક ઉમેરી મિક્સ કરી 30 મિનિટ રાખો

    હાંડી વેજ દમ બિરિયાની (Handi Veg Dum Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    હાંડી વેજ દમ બિરિયાની (Handi Veg Dum Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    હાંડી વેજ દમ બિરિયાની (Handi Veg Dum Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક કડાઈ માં તેલ લેવું અને ગરમ કરવું પછી તેમાં કાજુ તળી લો પછી ડુંગળી ને લાબી કાપી બદામી થાય ત્યાં સુધી તળી લો

    હાંડી વેજ દમ બિરિયાની (Handi Veg Dum Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    હાંડી વેજ દમ બિરિયાની (Handi Veg Dum Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    હાંડી વેજ દમ બિરિયાની (Handi Veg Dum Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરું, તમાલ પત્ર,તજ,લવિંગ,ઈલાયચી, ઉમેરી સાતડવુ પછી ડુંગળી, આદું લસણ ની પેસ્ટ અને લીલા મરચા ઉમેરી મિક્સ કરો હવે તેમાં હળદર, લાલ મરચું પાઉડર, ધાણાજીરૂ પાઉડર ઉમેરો અને મિક્સ કરો હવે મેરિનેટ કરેલા શાક ઉમેરી 15 મિનિટ ચડવા દો

    હાંડી વેજ દમ બિરિયાની (Handi Veg Dum Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    હાંડી વેજ દમ બિરિયાની (Handi Veg Dum Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    હાંડી વેજ દમ બિરિયાની (Handi Veg Dum Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે બિરિયાની એસેમ્બલ કરવા માટે એક હાંડી લો તેમાં ઘી લગાવો પછી તેમાં મિક્સ વેજીટેબલ નું લેયર કરો તેના ઉપર ઓસવેલા ભાત નું લેયર કરો

    હાંડી વેજ દમ બિરિયાની (Handi Veg Dum Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    હાંડી વેજ દમ બિરિયાની (Handi Veg Dum Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    હાંડી વેજ દમ બિરિયાની (Handi Veg Dum Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે ભાત ની ઉપર કોથમીર અને ફુદીનો તથા કાજુ અને તળેલી ડુંગળી નું લેયર કરો આ રીતે બીજુ લેયર પણ કરો પછી કેસર વાડું દૂધ ઉમેરો પછી એલુમીનિયમ ફોઇલ થી કવર કરી લેવું અને ઢાંકણ ઢાંકી ધીમા ગેસ ઉપર તવી મૂકી તેના ઉપર હાંડી મૂકી 15 મિનિટ દમ આપો

    હાંડી વેજ દમ બિરિયાની (Handi Veg Dum Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    હાંડી વેજ દમ બિરિયાની (Handi Veg Dum Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    હાંડી વેજ દમ બિરિયાની (Handi Veg Dum Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે 15 મિનિટ પછી ફૉઇલ પેપર કાઢી લો હવે રેડી છે આપડી વેજ દમ બિરિયાની

    હાંડી વેજ દમ બિરિયાની (Handi Veg Dum Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    હાંડી વેજ દમ બિરિયાની (Handi Veg Dum Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    સર્વિંઞ પ્લેટ માં કાઢી રાયતા અને પાપડ સાથે સર્વ કરો

    હાંડી વેજ દમ બિરિયાની (Handi Veg Dum Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    હાંડી વેજ દમ બિરિયાની (Handi Veg Dum Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    હાંડી વેજ દમ બિરિયાની (Handi Veg Dum Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

hetal shah
hetal shah @cook_26077458
પર January 04, 2022 15:11
Balasinor
मे एक हाऊस वाइफ हु मुझे अलग अलग रेसिपी बनाना बाहोत पसंद है आई लव कुकिंग
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Falguni Shah
Falguni Shah @FalguniShah_40
January 05, 2022 14:55
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Vegetable બિરયાની

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સેન્ડવિચ મસાલા (Sandwich Masala Recipe In Gujarati)
  2. મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
  3. કેળાની વેફર (Banana Wafer Recipe In Gujarati)
  4. મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
  5. મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
  1. વેજ બિરયાની વીથ રાયતા (Veg. Biryani Raita Recipe In Gujarati)
  2. વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
  3. જૈન સુરતી હરિયાલી ઊંધિયું (Jain Surti Hariyali Undhiyu Recipe In Gujarati)
  4. મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15848758
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close