કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)

Sapana Kanani
Sapana Kanani @sapana123
Jamkhambhalia

#WK2

#WK2

વધુ વાંચો

વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)

Sapana Kanani
Sapana Kanani @sapana123
Jamkhambhalia

#WK2

#WK2

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
3 સર્વિંગ્સ
  • ૨ ચમચીઘી
  • 1 ચમચીતેલ
  • 3 કપરાંધેલા બાસમતી ભાત
  • 1 કપદહીં
  • 2 ચમચીલસણ ની પેસ્ટ
  • 2 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  • 1/4 ચમચીહળદર
  • 1 ચમચીમરચા પાઉડર
  • 1 ચમચીધાણાજીરું
  • 1/2 ચમચીબિરયાની મસાલો
  • 1સમારેલી ડુંગળી
  • 1સમારેલુ કેપ્સીકમ
  • 1 કપતળેલી ડુંગળી
  • 1 1/2 કપબાફેલા શાક
  • ફુદીનો
  • સ્વાદમુજબ મીઠુ
  • કોથમીર
  • તળેલા કાજુ
  • 2 ચમચીકેસરવાળું દૂધ
  • આખું જીરું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    એક મિક્સર જાર લઇ એમાં 1/2 દહીં અને ૩ ચમચી બીરસ્તો ઉમેરી સ્મુથ પીસી લો, એક બોલ માં કાઢી લો.

    વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે બોલ માં બાકી નું દહીં, આદુ મરચા લસણ ની પેસ્ટ ઉમેરી દો, બિરયાની મસાલા, હળદર, લાલ મરચું, કોથમીર, બિરસ્તો, મીઠું ઉમેરી બરાબર ફેંટી લો, એમાં બાફેલા શાક ઉમેરી બાજુ પર રાખો

  3. 3

    હવે એક હેવી બોટમ કઢાઈ લઇ એમાં તેલ અને ઘી ઉમેરી જીરું તેમજ ખડા મસાલા ઉમેરી દો, લાંબી સમારેલી ડુંગળી ઉમેરી થોડી સાંતળો, સમારેલું કેપ્સીકમ ઉમેરો

  4. 4

    હવે તૈયાર કરેલ મેરીનેસંન ઉમેરી બધું મિક્સ કરો, ફુદીનો ઉમેરો. જરૂર મુજબ થોડું પાણી ઉમેરી કુક કરો.

  5. 5

    હવે એમાંથી થોડું મિશ્રણ કાઢી લઇ બચેલા મિશ્રણ ઉપર રાંધેલા ભાત નું એક લેયર કરો, ઉપર બિરસ્ટો, ફુદીનો ઉમેરો, થોડું ઘી ઉમેરી દો, ફરી શાક નું લેયર કરી ઉપર ભાત નું.લેયર કરો.

    વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ઉપર કેસર વાળું દૂધ, કાજુ, બીરસ્ટો તેમજ ઘી ઉમેરો, ઢાંકી ને દમ આપી દો.
    ગરમ ગરમ સર્વ કરો.

    વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sapana Kanani
Sapana Kanani @sapana123
પર January 09, 2022 16:58
Jamkhambhalia
નવું શિખવા માટે હમેશા તત્પર....
વધુ વાંચો

ટિપ્પણીઓ (5)

Swaminathan
Swaminathan @Swami_180828
January 10, 2022 02:43
Delicious dear 👌👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Vegetable બિરયાની

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મરચાં નું અથાણું (Marcha Athanu Recipe In Gujarati)
  2. ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
  3. કચોરી (Kachori Recipe In Gujarati)
  4. ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)
  5. વ્હાઈટ સોસ ચિઝી પાસ્તા (White Sauce Cheesy Pasta Recipe In Gujarati)
  1. ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
  2. વેજ બિરયાની
  3. લેમન કોરીએન્ડર સુપ (Lemon Coriander Soup Recipe In Gujarati)
  4. ગુંદર પાક લાડુ
https://cookpad.wasmer.app/in-gu/recipes/15863698
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close