રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પલાળેલા ચોખાનો ભાત બનાવી લો. હવે એક કડાઈમાં તેલ લો. તેમાં બટાકા,રીંગણ,કેપ્સીકમ અને ફ્લાવર તળી લો. ત્યારબાદ ડુંગળીને બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તળી લો.
- 2
ત્યાર બાદ એક પેનમાં તેલ મૂકો. તેમાં બધા ખડા મસાલા ઉમેરો. પછી તેમાં તૈયાર કરેલી ટમેટા અને ડુંગળીની પેસ્ટ અને આદુ-મરચા-લસણની પેસ્ટ ઉમેરી બરાબર સાંતળી લો. ત્યારબાદ તેમાં તળેલા શાકભાજી ઉમેરો.
- 3
ત્યારબાદ તેમાં તૈયાર કરેલી કાજુ, મગજ તરી, અને ખસખસની પેસ્ટ ઉમેરો.હવે તેમાં લાલ મરચું, હળદર,ધાણાજીરુ, બિરયાની મસાલો ઉમેરો અને બરાબર સાંતળી લો. ત્યાર બાદ તેમાં દહીં ઉમેરો હવે તેલ છૂટું પડે ત્યાં સુધી તેને સાંતળો. ત્યારબાદ તેમાં સ્વાદાનુસાર મીઠું ઉમેરો.
- 4
હવે એક બાઉલમાં ભાત નો લેયર કરો. પછી તેમાં તૈયાર કરેલી પેસ્ટ ઉમેરો ફરીથી ભાતનું લેયર કરો. ફરીથી પેસ્ટ ઉમેરો. ત્યારબાદ તેની ઉપર કેસરવાળું દૂધ ઉમેરી ઉપર તળેલી ડુંગળી ઉમેરો.હવે ગેસ ઉપર તવી મૂકી તૈયાર કરેલા બાઉલને ઢાંકીને પાંચ મિનિટ માટે ધીમા તાપે થવા દો. આપણી વેજ બિરયાની તૈયાર છે. તેને એક પ્લેટમાં લઈ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ દમ બિરયાની(veg dum biryani recipe in gujarati)
#સુપરશેફ4વેજ દમ બિરયાની શાકભાજી અને રાઈસ નું કોમ્બિનેશન છે જે ખાવામાં ખૂબ જ પૌષ્ટિક, હેલ્દી, ટેસ્ટી અને ગુણકારી છે Nayna Nayak -
-
-
-
-
વેજ.હૈદ્રાબાદી બિરયાની
#Wk2#week2#winter kitchen challenge#biryani#cookpadindia#cookpadgujarati Alpa Pandya -
વેજ. બિરયાની(Veg. Biryani recipe in Gujarati)
#GA4 #week16#Biryani#ઊંધીયા ફ્લેવરપોસ્ટ - 25 બિરયાની સામાન્ય રીતે શાકભાજી ના અને ભાત ના લેયર કરીને બનાવાય છે...મેં ઊંધીયા માં વપરાતા શાક અને મેથીના તળેલા મુઠીયા તેમજ લીલા ચણા તેમજ સરગવો અને અન્ય શાક નો ઉપયોગ કરીને એક નવોજ પ્રયોગ કર્યો અને ખૂબ જ સ્વાદિષ્ટ...કેસર અને બિરસ્તાની તેમજ ખડા મસાલાઓ ની અરોમાં(ફ્લેવર્સ) થી એકદમ રીચ બિરયાની બની..આપ સૌ ને જરૂર પસંદ આવશે...😊 Sudha Banjara Vasani -
હૈદરાબાદી વેજ બિરયાની(Hyderabadi Veg Biriyani Recipe in Gujarati)
#GA4#Week13પોસ્ટ 1 હૈદરાબાદી વેજ બિરયાની Mital Bhavsar -
-
-
-
અવધી બિરયાની(Avadhi Biriyani recipe in Gujarati)
#ભાતબિરયાની વિવિધ પ્રકારની હોય છે જેમકે લખનવી બિરયાની, હૈદરાબાદી બિરયાની, અવધિ બિરયાની. અવધિ વાનગીઓમાં નવાબી છાંટ જોવા મળે છે. અવધી વાનગીઓમાં સુકામેવા, કેસર જળ , ગુલાબ જળ વગેરેના ઉપયોગથી વાનગીને એક અલગ જ સ્વાદ અને સોડમ મળી રહે છે. આ વાનગી ખૂબ મસાલેદાર ન હોવા છતાં ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે. Bijal Thaker -
વેજ. પરદા બિરયાની (Veg Parda Biryani Recipe In Gujarati)
વેજ.પરદા બિરયાની #Week2 #WK2 Shah Prity Shah Prity -
-
-
વેજ હાંડી બિરયાની
#RB10#week10#My recipe BookDedicated to my younger sister who loves this very much. Dr. Pushpa Dixit -
-
શાહી બિરયાની કુકરમાં (Sahi Biryani In Cooker Recipe In Gujarati)
#30mins આમ બારિયાની બનાવવામાં સમય લાગે છે પણ મેં આ બારિયાની ખૂબજ સરળ રીતે કૂકર માં બનાવી છે તો ખૂબજ જલ્દી 30 મિનિટ થી પણ ઓછા સમય માં ત્યાર થઇ જાય છે અને ટેસ્ટી પણ બને છે. Manisha Desai -
-
-
હૈદરાબાદી દમ બિરયાની(Hyderabadi dum biryani recipe in Gujarati)
#GA4#Week13#Hyderabadi AnsuyaBa Chauhan -
-
-
મટકા વેજ દમ બિરયાની (Matka Veg Dum Biryani Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub#matkavegdumbiryani#vegetablebiryani#restaurantstyle#matka#onepotmeal#cookpadgujarati Mamta Pandya -
-
વેજ બિરયાની (Veg biryani recipe in Gujarati)
#WK2#week2#cookpadgujarati#cookpadindia બિરયાની એ ચોખામાંથી બનતી વાનગી છે. બિરયાની ઘણી અલગ અલગ રીતે બનાવી શકાય છે. તવામાં, કડાઈમાં, હાંડીમાં, પ્રેસરકુકરમાં વગેરે સાધનોના ઉપયોગ વડે બિરયાની બનાવી શકાય છે. વેજીટેબલ બિરયાની, ડ્રાયફ્રુટ બિરયાની, પાલક બિરયાની વગેરે જાતની એટલે કે અલગ અલગ ingredients નો ઉપયોગ કરીને પણ વિવિધ બિરયાની બનાવવામાં આવે છે. મે આજે ઇન્સ્ટન્ડ બિરયાની બનાવી છે. આ બિરયાની મેં કડાઈમાં ખૂબ જ ઓછા સમયમાં પરંતુુ ખૂબ સ્વાદિષ્ટ બનાવી છે. જેમાં બાસમતી ચોખા, ગરમ મસાલા, વેજિટેબલ્સ અને કોથમીર ફુદીનાનો ઉપયોગ કર્યો છે. તો ચાલો જોઈએ આ બિરયાની કેવી રીતે બને છે. Asmita Rupani -
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
જ્યારે લાઇટ ડિનરનું મન થાય ક્યારે વેજ બિરયાની ઉત્તમ ઓપ્શન છે વડી તેમાં મન ભાવતા શાકભાજી નાખી બનાવીએ એટલે બીજી પણ કંઈ વાનગી ન હોય તો ચાલે તેમાં પણ બિરસ્તો નાખીને બનાવીએ તો ખાવાની ખૂબ જ મજા આવે છે.#AM2 Rajni Sanghavi -
-
-
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
#GA4#Week16#biryaniમે કુકરમાં બિરયાની બનાવી છે જે સ્વાદ ખુબ સરસ લાગે છે અને ફટાફટ બની જાય છે Dipti Patel
More Recipes
ટિપ્પણીઓ