ગુંદર પાક લાડુ

Arpita Shah
Arpita Shah @ArpitasFoodGallery

# Winter Kichen Challange -2
#Week -2
ખુબ જ પૌસ્ટિક અને હેલ્થી છે.આ લાડુ શિયાળા માં ખાવા થી આખું વર્ષ સ્ફૂર્તિ રહે છે.

ગુંદર પાક લાડુ

# Winter Kichen Challange -2
#Week -2
ખુબ જ પૌસ્ટિક અને હેલ્થી છે.આ લાડુ શિયાળા માં ખાવા થી આખું વર્ષ સ્ફૂર્તિ રહે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપ- ઘઉં નો લોટ
  2. 1 કપ- ગુંદર
  3. 1 કપ- ઘી
  4. 1 કપ- ઓર્ગેનિક ગોળ
  5. પા કપ - કોપરા નું છીણ
  6. 2 ચમચી- બત્રીશુ
  7. 2-3 ચમચી- કાજુ અને બદામ નો પાવડર
  8. 1 ચમચી- સુંઠ પાવડર
  9. 1 ચમચી- ગંઠોડા પાવડર
  10. 1 ચમચી- ખસ ખસ
  11. 1 ચમચી- મગજ તરી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલા બધી સામગ્રી લો. ત્યાર બાદ તાવડી માં ઘી લઇ ગુંદર નાંખી ફુલાવી દો. પછી ઠંડુ થાય પછી વાડકી થી ભાગી બાઉલ માં લો.

  2. 2

    ત્યાર બાદ તાવડી માં ઘી લઇ ઘઉં નો લોટ ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી દો.

  3. 3

    હવે લોટ માં ગુંદર અને બધી સામગ્રી નાંખી હલાવી ગેસ બંધ કરી સમારેલો ગોળ નાંખી હલાવી દો.

  4. 4

    મિશ્રણ ઠંડુ થાય એટલે લાડુ વાળી એર ટાઈટ ડબ્બા માં ભરી દો. તો રેડી છે ગુંદર પાક લાડુ..

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Arpita Shah
Arpita Shah @ArpitasFoodGallery
પર
Cooking is my Passion
વધુ વાંચો

Similar Recipes