કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કાળા તલ ના મોદક (Black Til Modak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કાળા તલ ના મોદક (Black Til Modak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કાળા તલ ના મોદક (Black Til Modak Recipe In Gujarati)

hetal shah
hetal shah @cook_26077458
Balasinor

#MS
આજે તો મેં કાળા તલ ના મોદક બનાવીયા છે અત્યારે ઠંડી માં કાળા તલ હેલ્થ માટે ખૂબ જ સારા છે વાળ અને વેઈટ લોસ માટે આ મોદક ફાયદા કારક છે

#MS
આજે તો મેં કાળા તલ ના મોદક બનાવીયા છે અત્યારે ઠંડી માં કાળા તલ હેલ્થ માટે ખૂબ જ સારા છે વાળ અને વેઈટ લોસ માટે આ મોદક ફાયદા કારક છે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
4 વ્યક્તિ
  • 250 ગ્રામકાળા તલ
  • 150 ગ્રામગોળ (વધારે કે ઓછો લઈ શકો)
  • 1/4લીલા નારિયળ નું છીણ
  • 10-12સૂકી દ્રાક્ષ
  • 1 ચમચીમગજતરી ના બીયા
  • 1 ચમચીગંઠોડા
  • 1/2 ચમચીસુંઠ
  • 2-3 ચમચીતલ નું તેલ
  • 1 ચમચીસુકા નારિયલ નું છીણ
  • 1 ચમચીસનફ્લાવર ના બીયા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કાળા તલ ને શેકી લેવા અને ઠંડા થવા દેવા તલ ઠંડા થાય ત્યાં સુધી ગોળ ને સમારી લેવો

  2. 2

    હવે મિક્સર ના બાઉલ માં કાળા તલ,ગોળ, સૂઠ,ગંઠોડા અને તલ નું તેલ ઉમેરી ક્રશ કરી લેવું

  3. 3

    હવે તેમાં સૂકી દ્રાક્ષ,મગજતરી ના બીયા,લીલા નારિયળ નું છીણ ઉમેરી બરાબર મિક્સ કરવું

  4. 4

    હવે મોદક ના મોલ્ડ થી મોદક બનાવો અને ઉપર થી સુકા નારિયળ નું છીણ અને સનફ્લાવર ના બીયા થી સર્વ કરવું

    કાળા તલ ના મોદક (Black Til Modak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    કાળા તલ ના મોદક (Black Til Modak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    કાળા તલ ના મોદક (Black Til Modak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    કાળા તલ ના મોદક (Black Til Modak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

hetal shah
hetal shah @cook_26077458
પર January 19, 2022 16:52
Balasinor
मे एक हाऊस वाइफ हु मुझे अलग अलग रेसिपी बनाना बाहोत पसंद है आई लव कुकिंग
વધુ વાંચો

ટિપ્પણીઓ

Ekta Rangam Modi
Ekta Rangam Modi @Ekrangkitchen
January 20, 2022 02:39
Wah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

કાળા તલ મોદક તલ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મિન્ટ ગાર્લીક સ્ટીકસ (Mint Garlic Sticks Recipe In Gujarati)
  2. ઇન્સ્ટન્ટ ઢોકળા (Instant Dhokla Recipe In Gujarati)
  3. સાત ધાન નો તીખો ખીચડો (Spice khichdo recipe in Gujarati)
  4. બરીટો બાઉલ (Burrito Bowl Recipe In Gujarati)
  5. ખજૂર કોપરા ના લાડુ (Khajoor kopra na ladoo recipe in Gujarati)
  1. દાડમ નું જ્યુસ (Pomegranate Juice Recipe In Gujarati)
  2. દૂધીયો બાજરો (Dudhiyo Bajro Recipe In Gujarati)
  3. દાળિયા ની ચીકી (Daliya Chiki Recipe In Gujarati)
  4. મૂળા અને ગાજર નું સલાડ (Mooli Gajar Salad Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15893872
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close