દાળિયા ની ચીકી (Daliya Chiki Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કઢાઈમાં ઘી ગરમ કરી તેમાં ગોળ નાખી ગોળ ની પાઈ કરો
- 2
પાઈ થાય એટલે તેમાં દાળિયા ઉમેરો
- 3
મીક્સ કરી થાળી માં પાથરીને ઠંડું પડે એટલે કાપા પાડી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
દાળિયા ની લાડુડી (Daliya Ladudi Recipe In Gujarati)
#LB#Lunch Box Recipes#childhood recipe#chana dal daliya recipe#sweet ball recipe દાળિયા ની લાડુડી અમારા બાળપણની યાદ સાથે સંકળાયેલી છે...મારા દાદી આ લાડુડી બનાવી ને અમને લંચબોકસ માં સેવ મમરા સાથે આપતા... Krishna Dholakia -
-
-
-
તલ દાળિયા ના લાડુ (Til Daliya Ladoo Recipe In Gujarati)
#childhoodPost - 7#શ્રાવણPost -1Mai Na Bhulungi..... Mai Na BhulungiEn Rasmoko..... En Tyouharo koMai na Bhulungi..... આપડું કલ્ચર... આપણી સંસ્કૃતિ.... આપડા તહેવારો....આ બધું આપણાં જીવન સાથે સુંદર રીતે વણાઈ ગયું છે.... શીતળા સાતમે ઠંડુ ખાવાની પ્રથા .... સામે આપણે કેટકેટલું બનાવીએ છીએ.... રોજ ગળ્યું નથી ખાતા...પણ શીતળા સાતમ માટે કાંઇક ગળ્યું તો જોઈએ જ..... તો મે બનાવ્યા છે તલ અને દાળિયા ના લાડુ Ketki Dave -
દાળિયા તલ અને શીંગ ની ચીકી (Daliya Til Shing Chiki Recipe In Gujarati)
ઉતરાયણ આવે ત્યારે આપણે જાત જાતની ચીકીઓ બનાવીએ છીએ શીંગ તલ દાળિયા અને ડ્રાયફ્રુટ નો ઉપયોગ કરીને ચીકી બનાવી શકાય#US#cookpadindia#cookpadgujrati Amita Soni -
દાળિયા ના મોદક (Daliya Modak Recipe In Gujarati)
#SGC#cookpadindia#cookpadgujaratiદાળિયા ના મોદક Ketki Dave -
શીંગ-દાળિયા ની દાળ ની ચીકી (Sing Daliya Chikki Recipe In Gujarati)
#GA4#WeeK18#chikki Yamuna H Javani -
-
-
-
દાળિયા ની ચિક્કી (Daliya Chikki Recipe in Gujarati)
ઉતરાયણ નો તહેવાર હોય એટલે સીંગ અને તલ ની ચિક્કી બને તેની સાથે આ ચિક્કી પણ બને જ છે. અને દાળિયા ની ચિક્કી માં કેલ્શિએમ ભરપૂર છે. ખાવા માં તો ખુબ જ સ્વાદિષ્ટ છે.#GA4#week18 Arpita Shah -
-
-
-
-
-
-
-
શીંગ ની ચીકી (Shing Chiki Recipe In Gujarati)
#MSચીકી ઉત્તરાયણ પર્વ પર બનાવવામાં આવતી વાનગી છે.દરેક ઘરમાં ચીકી અલગ અલગ પ્રકારની અને અલગ અલગ રીતે બનાવવામાં આવે છે. Vaishakhi Vyas -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15893929
ટિપ્પણીઓ