રાંધવાની સૂચનાઓ
- 1
બજારને બાર કલાક પલાળી રાખો
- 2
કડાઈ ને ઘી વાળી કરી દુધ નાખી ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે તેમાં પાણી નીતારી બાજરો ઉમેરો અને બરાબર થવા દયો
- 3
વચ્ચે વચ્ચે હલાવતા રહો બાજરો બફાઇ જાય એટલે તેમાં પાચ થી છ ચમચી ખાંડ નાખી હલાવી લ્યો દૂધ અને ખાંડ નું પાણી બળી જાય એટલે ગેસ બંધ કરી દયો તૈયાર છે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક દુધિયો બાજરો
Similar Recipes
-
-
-
-
દૂધીયો બાજરો (Dudhiyo Bajro Recipe In Gujarati)
#MS ખાસ તો આ નાગરો ની સ્પેશ્યલ વાનગી છે. જૂનાગઢ ના નાગરો મકરસંક્રતી નિમિતે.. નામ પાડવા નિમિતે આ બનાવતા હોઈ છે.. ખાસ તો ઓંખણેલો બાજરો વપરાય છે આ બનાવવા માટે Aanal Avashiya Chhaya -
-
-
દુધિયો બાજરો
#ટ્રેડિશનલહેલો ફ્રેન્ડસ, આજે મેં એકદમ જૂની ટ્રેડિશનલ સૌરાષ્ટ્ર ની જાણીતી સ્વીટ ડિશ દુધિયો બાજરો બનાવ્યો છે જે ખાસ કરીને નાગર લોકો બનાવે છે જ્યારે કોઈ એમના ઘરે બેબીનો જન્મ થાય એટલે છઠ્ઠી ના દિવસે દુધિયો બાજરો બનાવવાની પ્રથા હોય છે તો ચાલો દુધિયો બાજરો કેવી રીતે બનાવી શું તે જોઈએPayal
-
દૂધિયો બાજરો (dudhiyo bajro recipe in gujarati)
#india2020આ વાનગી શિયાળામાં બનાવીએ છીએ. અમારે છોકરુ જન્મે ત્યારે નામ પાડવામાં ખાસ બને છે અને પૌષ્ટિક છે.Hema oza
-
-
-
ખાટો બાજરો(khato bajro in Gujarati)
#goldanapron3#week25આ પારંપારિક વાનગી છે જે કોરોના વાયરસથી બચવા ગરમ ગરમ ખાવા થી રોગ દૂર ભાગે છે એકવાર જરૂર થી બનાવો આ વાનગી. Urvashi Mehta -
-
બેરૂત(દુધિયો બાજરો)(dhudhyeo bajro recipe in gujarati)
બેરૂત(દુધિયો બાજરો) # વિસરાયેલી વાનગીબહુ વરસો પહેલા દાદી આ બનાવતા.કૂકપેડ મા વિસરાયેલ વાનગી ની જાહેરાત થઈ ત્યારે મારા ભાઈ એ આ રેસીપી યાદ કરાવી.બહુ બધા જૂના સંભારણા સાથે આ વાનગી પહેલીવાર બનાવી.ખૂબ જ પૌષ્ટિક અને એટલી જ સ્વાદિષ્ટ . બાળપણમાં ફરી થી લઈ જવા માટે ..થેંકયુ કૂકપેડ.... Neeta Gandhi -
ગાજર નો હલવો (Gajar ka Halwa recipe in Gujarati)
#MS#carrothalwa#winterspecial#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દાળીયા શીગ ની ચીકકી (Daliya Shing Chikki Recipe In Gujarati)
#MS#cookpadindia#cookpadgujarati Sneha Patel -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15876256
ટિપ્પણીઓ