કઢી (Kadhi Recipe In Gujarati)
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15947924
ખાટી છાશ લો તેમાં ચણાનો લોટ એડ કરો.અને વલોવી લો.
હવે એક પેનમાં તેલ લો તેમાં જીરુ એડ કરો લીલા મરચા એડ કરો લીમડાના પાન નાખો. પછી છાશ નો ચણા વાળું બેટર એડ કરો
હવે બધા મસાલા એડ કરી ઉકાળી લો. સર્વ કરો.
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ