ગુજરાતી વરા ની દાળ (Gujarati Vara Dal Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
તુવેર ની દાળ ને ધોઈ ને બાફવા મૂકો કુકર મા
- 2
બફાઈ જાય પછી તેમાં રવાઈ થી એક રસ કરી તેમાં જરૂર પ્રમાણે પાણી નખો
- 3
પછી તેમાં હળદર ને મીઠું નાખો
- 4
પછી કોકમ,તમાલ પત્ર, બદી યાં,આદુ મરચા ની પેસ્ટ ટામેટાં ને ખમણી ને ગોળ બધું નાખો ને ઉકળવા દો
- 5
ઉકળી જાય એટલે સુગંધ આવશે પછી એક વઘરિયા માં ૧ ટે.સ્પૂન ઘી રાઈ જીરું તજ લવિંગ નાખી તતડે એટલે હિંગ ને મરચું નાખી દાળ માં વઘાર કરો
- 6
ઉપર તલ ને ટોપરા નું ખમણ નાખી સર્વ કરો કોથમીર નાખો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15949646





ટિપ્પણીઓ