કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સરળ પાલક પનીર મસાલા (Easy Palak Paneer Masala Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સરળ પાલક પનીર મસાલા (Easy Palak Paneer Masala Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સરળ પાલક પનીર મસાલા (Easy Palak Paneer Masala Recipe In Gujarati)

Sushma vyas
Sushma vyas @sushfood
Mombasa, કેન્યા

પૌષ્ટિક પાલક અને એ પણ મન ગમતા ફ્રેશ પનીર સાથે.એટલે ઘર માં બધા ને મઝાજ પડી જાય અને સાથે બટર નાન...

પૌષ્ટિક પાલક અને એ પણ મન ગમતા ફ્રેશ પનીર સાથે.એટલે ઘર માં બધા ને મઝાજ પડી જાય અને સાથે બટર નાન...

વધુ વાંચો

સરળ પાલક પનીર મસાલા (Easy Palak Paneer Masala Recipe In Gujarati)

Sushma vyas
Sushma vyas @sushfood
Mombasa, કેન્યા

પૌષ્ટિક પાલક અને એ પણ મન ગમતા ફ્રેશ પનીર સાથે.એટલે ઘર માં બધા ને મઝાજ પડી જાય અને સાથે બટર નાન...

પૌષ્ટિક પાલક અને એ પણ મન ગમતા ફ્રેશ પનીર સાથે.એટલે ઘર માં બધા ને મઝાજ પડી જાય અને સાથે બટર નાન...

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧ ૧/૨ કલાક
૬ લોકો માટે
  • ૬પાલક ની ઝૂડી
  • ૧સૂકુમાવિકી (Mombasa ma મળતી ભાજી)- તંદરજા ની ભાજી
  • ૨મોટી ડુંગળી(optional)
  • ૨ ઇંચઆદુ નું છીણ
  • ૪/૫ લીલા મરચા
  • ૨કેપ્સિકમ(કાશ્મીરી મરચું) જો ટેસ્ટ ભાવતો હોય તો
  • ૫૦૦ ગ્રામ પનીર ના કટકા
  • સ્વાદ અનુસારમીઠું
  • ૨કળી લસણ(optional)
  • ૧ નાની વાટકીસેકેલ કાજુ ની પેસ્ટ
  • ૨ ચમચીફ્રેશ ક્રીમ
  • પનીર ને મેરીનેટ કરવા
  • ૧ વાટકીદહીં
  • ૧/૨ ચમચીમરી પાઉડર
  • સ્વાદ અનુસારમીઠું
  • વઘાર માટે
  • ૨ચમચા તેલ/ ઘી/ બટર
  • ૨ ચમચીજીરૂ
  • ૪/૫ લવિંગ
  • ૨તમાલ પત્તા
  • ૨તજ
  • ૧/૨ ચમચીહિંગ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧ ૧/૨ કલાક
  1. 1

    પનીર ના જોયતિ સાઈઝ ના કટકા કરવા. મેરિનેટ કરવા.દહીં મા મીઠું અને મરી પાઉડર નાખી મિશ્રણ ને પનીર ઉપર નાખી બરાબર હલાવી.૧૦ મિનિટ રાખવું.

  2. 2

    હવે પાલક અને બીજી ભાજીને મોટી સુધારી ગરમ ઉકળતા પાણી માં બાફી લેવી.પાણી માં થોડું મીઠું નાખવું.

  3. 3

    બફાઈ ગયેલી પાલક ની ભાજીને ગરમ પાણી માંથી કાઢી તરત ઠંડા બરફના પાણીમાં રાખવી જેથી એનો ગ્રીન કલર ના જાય.ભાજી સાવ ઠંડી થઇ જાય પછી ગ્રાઇન્ડર માં પીસી ને મિશ્રણ તૈયાર કરો.

    સરળ પાલક પનીર મસાલા (Easy Palak Paneer Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એક મિક્સી માં ડુંગળી,કેપ્સિકમ,આદુ,મરચા અને લસણ ને ગ્રાઇન્ડ કરી પેસ્ટ તૈયાર કરવી

  5. 5

    હવે જ્યારે જમવા બેસવાના હોય ત્યારે.એક કડાઈ મા વઘાર માટે બટર કે તેલ/ ઘી ગરમ કરો તેમાં વઘાર માટે ની સામગ્રી નાખી હલાવો.વઘાર તૈયાર થઈ જાય એટલે બનાવેલી ડુંગળી વાળી પેસ્ટ નાખો.

  6. 6

    પેસ્ટ ને ત્યાં સુધી સાતડો કે એમાંથી બટર કે તેલ છૂટું પડે.ત્યારબાદ એમાં ભાજી નું ગ્રાઇન્ડ કરેલું મિશ્રણ ઉમેરી હલાવો.સ્વાદ અનુસાર મીઠું નાખવું.

  7. 7

    ભાજી બરાબર ઉકળે(ખદખદે) એટલે એમાં મરીનેટ કરેલું પનીર નાખવું.ધીમા તાપે પનીર ને ભાજી સાથે ચઢવા દેવું.૫ મિનિટ માં ચડી જાય એટલે એમાં કાજુ ની પેસ્ટ નાખી હલાવી લેવું.

    સરળ પાલક પનીર મસાલા (Easy Palak Paneer Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    સરળ પાલક પનીર મસાલા (Easy Palak Paneer Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    એક બાઉલ કાઢી ઉપર ફ્રેશ ક્રીમ નાખી ગરમાં ગરમ નાન સાથે સર્વ કરવું.

    સરળ પાલક પનીર મસાલા (Easy Palak Paneer Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    સરળ પાલક પનીર મસાલા (Easy Palak Paneer Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    નાન ની રેસીપી મરી વાનગી રેસિપી માં મળી જસે.ગ્રીન કલર સચવાઈ રહે એટલે ટામેટા કે લીંબુ ના નાખવાનું.ઉપર થી જમતી વખતે લઈ શકાય.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sushma vyas
Sushma vyas @sushfood
પર February 05, 2022 18:29
Mombasa, કેન્યા
હું વેસ્ટર્ન અને ભારતીય રસોઈ ખૂબ સ્વાદિષ્ટ બનવું છું અને રસોઈ હરીફાઈ માં ભાગ લેવાની શોખીન છું.સ્વાદ ને માણવા ને પરખવા નો શોખ છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાલક પનીર Masala

Similar Recipes

More Recipes

  1. રાજભોગ આઈસ્ક્રીમ
  2. મગ દાળ અને પાલક ની ચાટ
  3. કાચી કેરીનું વઘારિયું
  4. White Pulav
  5. ચોખાની વડી
  1. ફૂદીના ની સૂકવણી/પાઉડર(phudina powder recipe in Gujarati)
  2. ગુજરાતી તુવેર દાળ / વરા ની દાળ (Gujarati Tuvar Dal Recipe in Guj
  3. થાબડી પાક (Thabdi Paak Recipe In Gujarati)
  4. સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
  5. પૌવા કટલેસ (Pauva Cutlet Recipe In Gujarati)
  1. પાલક ખાખરા (Spinach Khakhra Recipe In Gujarati)
  2. આચારી ખાખરા (Aachari Khakhra Recipe In Gujarati)
  3. રાબ (Raab Recipe In Gujarati)
  4. સંતરા દ્વાક્ષ જ્યુસ (Orange Grapes Juice Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15950106
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close