પાલક ખાખરા (Spinach Khakhra Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#KC
#cookpadindia
#Cookpadgujarati
પાલક ખાખરા
Post 3

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧/૨ કપ ઘઉંનો લોટ
  2. ૧ ટી સ્પૂનતેલ મોણ માટે
  3. ૧ ટેબલ સ્પૂનપાલક ની પ્યુરી
  4. મીઠું સ્વાદ પ્રમાણે
  5. ૧/૨ ટી સ્પૂન લાલ મરચું
  6. સ્હેજ હળદર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૧ તાંસ મા ઘઉંનો લોટ...તેલ..મીઠું... મરચું... હળદર & અજમો નાંખી મીક્સ કરો અને પાણી થી રોટલી જેવો લોટ બાંધી ઢાંકી ને ૨૦ મિનિટ રહેવા દો

  2. 2

    ૨૦ મિનિટ પછી તેમાંથી લુવા પાડી પાતળી રોટલી વણી તેને કાચી પાકી શેકી લો

  3. 3

    હવે કપડાં ની મદદ થી તેને ઘસી ઘસીને થોડા ઘી વડે શેકી લેવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes